Photo of Surti aalupuri by safiya abdurrahman khan at BetterButter
777
6
0.0(0)
0

Surti aalupuri

Jun-21-2018
safiya abdurrahman khan
10 મિનિટ
તૈયારી નો સમય
45 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. પૂરી બનાવવા
  2. મૈદો 1 કપ
  3. તેલ 1 ટીસ્પૂન
  4. મીઠૂ 1/2 ટીસ્પૂન
  5. મસાલો
  6. બાફેલા બટાકા 2
  7. બાફેલા વટાણા 1 કપ
  8. ધાણા જીરુ 1 ટીસ્પૂન
  9. ઞરમ મસાલો 1/2 ટીસ્પૂન
  10. હળદર 1/2 ટીસ્પૂન
  11. મીઠૂ સ્વાદ મુજબ
  12. લીલી ચટણી
  13. લીલા મરચા 8
  14. લસણ 6 કળી
  15. કોકમ ની ચટણી
  16. સમારેલા કાંદા
  17. સેવ

સૂચનાઓ

  1. સૌપ્રથમ પેનમા 1 ટેબલસ્પૂન તેલ લઈ ધાણાજીરુ નાખો.
  2. બાફેલા બટાકા ,બાફેલા વટાણા નાખી સાંતળો.
  3. લાલ મરચા ની ભૂકી, હળદર, ગરમ મસાલો નાખો.
  4. મીઠૂ ,થોડૂ પાણી નાખી બરાબર મિક્સ કરી પકવો,પછી ગેસ બંદ કરીદો.
  5. અેક બાઉલમા મૈદો,મીઠુ, તેલ નાખી, મિક્સ કરી નરમ લોટ બાંધો.
  6. 20 મિનિટ ઢાંકી રાખો.
  7. પછી નાની નાની પુરી વણી ખૂબ જ ગરમ તેલમા 30 સેકન્ડ સૂધી રાખી તળી લો.
  8. લીલી ચટણી માટે, લીલામરચા,લસણ ની કળી,,મીઠૂ નાખી વાટી લો. ચટણી તૈયાર છે.
  9. કોકમ ને 2 કલાક ગરમ પાણી મા ભીંજવી રાખો.
  10. પછી પાણી કાઢી ગ્રાઈંડ કરો,ચટણી તૈયાર છે.
  11. હવે સર્વિંઞ પ્લેટ મા પૂરી ગોઠવો, તેના ઉપર બટાકા નો મસાલો નાખો.
  12. લીલીચટણી, કોકમ ચટણી નાખો.
  13. સેવ ભભરાવી, સમારેલા કાંદા છાંટી સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર