Open in app

સૂરતી આલૂપૂરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  45 min
પીરસવું  3 people

Surti aalupuri ના વિશે

Ingredients to make Surti aalupuri in gujarati

  • પૂરી બનાવવા
  • મૈદો 1 કપ
  • તેલ 1 ટીસ્પૂન
  • મીઠૂ 1/2 ટીસ્પૂન
  • મસાલો
  • બાફેલા બટાકા 2
  • બાફેલા વટાણા 1 કપ
  • ધાણા જીરુ 1 ટીસ્પૂન
  • ઞરમ મસાલો 1/2 ટીસ્પૂન
  • હળદર 1/2 ટીસ્પૂન
  • મીઠૂ સ્વાદ મુજબ
  • લીલી ચટણી
  • લીલા મરચા 8
  • લસણ 6 કળી
  • કોકમ ની ચટણી
  • સમારેલા કાંદા
  • સેવ

How to make Surti aalupuri in gujarati

  1. સૌપ્રથમ પેનમા 1 ટેબલસ્પૂન તેલ લઈ ધાણાજીરુ નાખો.
  2. બાફેલા બટાકા ,બાફેલા વટાણા નાખી સાંતળો.
  3. લાલ મરચા ની ભૂકી, હળદર, ગરમ મસાલો નાખો.
  4. મીઠૂ ,થોડૂ પાણી નાખી બરાબર મિક્સ કરી પકવો,પછી ગેસ બંદ કરીદો.
  5. અેક બાઉલમા મૈદો,મીઠુ, તેલ નાખી, મિક્સ કરી નરમ લોટ બાંધો.
  6. 20 મિનિટ ઢાંકી રાખો.
  7. પછી નાની નાની પુરી વણી ખૂબ જ ગરમ તેલમા 30 સેકન્ડ સૂધી રાખી તળી લો.
  8. લીલી ચટણી માટે, લીલામરચા,લસણ ની કળી,,મીઠૂ નાખી વાટી લો. ચટણી તૈયાર છે.
  9. કોકમ ને 2 કલાક ગરમ પાણી મા ભીંજવી રાખો.
  10. પછી પાણી કાઢી ગ્રાઈંડ કરો,ચટણી તૈયાર છે.
  11. હવે સર્વિંઞ પ્લેટ મા પૂરી ગોઠવો, તેના ઉપર બટાકા નો મસાલો નાખો.
  12. લીલીચટણી, કોકમ ચટણી નાખો.
  13. સેવ ભભરાવી, સમારેલા કાંદા છાંટી સર્વ કરો.

Reviews for Surti aalupuri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Surti aalupuri in gujarati

  • સૂરતી લોચો

    6 likes