હોમ પેજ / રેસિપી / વરમસ્લી અપ્પમ

Photo of Vermeseli Appam by Dipali Modi at BetterButter
526
3
0.0(0)
0

વરમસ્લી અપ્પમ

Jun-21-2018
Dipali Modi
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વરમસ્લી અપ્પમ રેસીપી વિશે

ઝડપ થી બનતી પૌષ્ટિક વાનગી.

રેસીપી ટૈગ

  • વેજ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ વર્મસલી
  2. ૨ ટેબલસ્પૂન સોજી
  3. ૨ ટેબલસ્પૂન ચણા નો લોટ
  4. ૨ ટીસ્પૂન સમારેલી ડુંગળી
  5. ૨ ટીસ્પૂન સમારેલા ટામેટા
  6. ૨ ટીસ્પૂન સમારેલા કેપ્સીકમ
  7. ૧ ટીસ્પૂન લસણ મરચા ની પેસ્ટ
  8. ૧ ટીસ્પૂન લાલામરચું
  9. ૧/૨ ટીસ્પૂન હળદર
  10. ૨ ટીસ્પૂન કોથમીર
  11. ૧/૪ ટીસ્પૂન સોડા
  12. મીઠુ સ્વાદ મુજબ
  13. પાણી જરૂર મુજબ
  14. લીલી ચટણી
  15. ટોમેટો કેચઅપ

સૂચનાઓ

  1. પહેલા ૧ ગ્લાસ પાણી માં ૧ ટેબલ સ્પૂન તેલ નાખી ગરમ કરવા મુકો. પાણી ગરમ થાય તેમાં સેવ નાખી ૪મિનિટ બાફિલો.
  2. તેને ચાળણીમાં કાઢીને ઉપર ઠડું પાણી નાખી દો જથી સેવ ચિપકે નહિ.
  3. બાઉલમાં ચણા લોટ, સોજી મિશ્ર કરો
  4. તેમાં હળદર, લાળમરચું,લસણ મરચા ની પેસ્ટ મીઠું અને પાણી નાખી ખીરું તૈયાર કરો.
  5. તેમાં સમારેલા ટામેટા, ડુંગળી, કેપ્સીકમ નખો.
  6. તેમાં વરમેસેલી ઉમેરો અને સોડા નાખો ફેંટી લો.
  7. અપ્પમપાત્ર માં તેલ લગાવી ગરમ કરો.
  8. ખીરું નાખી બન્ને બાજુ શેકિલો.
  9. અને ટોમેટો કેચઅપ,લીલી ચટણી સાથે સર્વ કરી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર