Open in app

મિક્સ દાલ વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  240 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  10 people

Mix dal vada ના વિશે

Ingredients to make Mix dal vada in gujarati

  • ચણા ની દાલ 1/2 કપ
  • મગ ની દાલ 1/2 કપ
  • તુવેર ની દાલ 1/2 કપ
  • અડદ ની દાલ 1/2 કપ
  • મસુર ની દાલ 1/2 કપ
  • કાંદા 1 કપ જીણા સમારેલા
  • લીલા મરચાં 1 મોટી ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1 મોટી ચમચી
  • હલદી 1 નાની ચમચી
  • ધાણા જીરુ પાવડર 2 નાની ચમચી
  • ગરમ મસાલા પાવડર 1 નાની ચમચી
  • લીલા ધાણા 1 મોટી ચમચી
  • ફુદીનો 1 મોટી ચમચી
  • કાળા મરીનો ભૂકો 1 મોટી ચમચી
  • કસુરી મેથી 1 મોટી ચમચી
  • સોડાબાયકાર્બ 1 નાની ચમચી
  • તેલ તલવા માટે
  • નમક સ્વાદ મુજબ

How to make Mix dal vada in gujarati

  1. સૌ પ્રથમ બધી દાલ લઇ સાફ કરી પાણી મા 4,5 કલાક સુધી પલાડો
  2. પલાડેલી દાલ ને પાણી કાઢી ને મિક્સરમાં વાટી લો થોડુ અધકચરું રાખવુ
  3. હવે લીધેલી બધી સામગ્રી ઉમેરી ને મીક્સ કરો
  4. બરાબર ફીણી ને સોડા ઉમેરી ને ફરી ફીણી લં
  5. હવે તેલ ગરમ કરીને વડા તલી લો
  6. પસંદગી ની ચટણી અથવા સોસ સાથે સર્વ કરો

Reviews for Mix dal vada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix dal vada in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • બટતા વડા

    23 likes
  • કોનૅ વડા

    5 likes