હોમ પેજ / રેસિપી / મિક્સ દાલ વડા

Photo of Mix dal vada by Mrs.Raziya Banu M. Lohani at BetterButter
0
2
0(0)
0

મિક્સ દાલ વડા

Jun-21-2018
Mrs.Raziya Banu M. Lohani
240 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
10 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મિક્સ દાલ વડા રેસીપી વિશે

આ વડા મે પાંચ જાત ની દાલ લઇ ને બનાવ્યા છે, જે ખૂબ સરસ બન્યા છે।

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 10

  1. ચણા ની દાલ 1/2 કપ
  2. મગ ની દાલ 1/2 કપ
  3. તુવેર ની દાલ 1/2 કપ
  4. અડદ ની દાલ 1/2 કપ
  5. મસુર ની દાલ 1/2 કપ
  6. કાંદા 1 કપ જીણા સમારેલા
  7. લીલા મરચાં 1 મોટી ચમચી
  8. આદુ લસણની પેસ્ટ 1 મોટી ચમચી
  9. હલદી 1 નાની ચમચી
  10. ધાણા જીરુ પાવડર 2 નાની ચમચી
  11. ગરમ મસાલા પાવડર 1 નાની ચમચી
  12. લીલા ધાણા 1 મોટી ચમચી
  13. ફુદીનો 1 મોટી ચમચી
  14. કાળા મરીનો ભૂકો 1 મોટી ચમચી
  15. કસુરી મેથી 1 મોટી ચમચી
  16. સોડાબાયકાર્બ 1 નાની ચમચી
  17. તેલ તલવા માટે
  18. નમક સ્વાદ મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બધી દાલ લઇ સાફ કરી પાણી મા 4,5 કલાક સુધી પલાડો
  2. પલાડેલી દાલ ને પાણી કાઢી ને મિક્સરમાં વાટી લો થોડુ અધકચરું રાખવુ
  3. હવે લીધેલી બધી સામગ્રી ઉમેરી ને મીક્સ કરો
  4. બરાબર ફીણી ને સોડા ઉમેરી ને ફરી ફીણી લં
  5. હવે તેલ ગરમ કરીને વડા તલી લો
  6. પસંદગી ની ચટણી અથવા સોસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર