Open in app

બટાકા ના સમોસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people

Bataka na samosa ના વિશે

Ingredients to make Bataka na samosa in gujarati

  • સમોસા ના પડ માટે
  • મૈદો 1 કપ
  • મીઠુ 1/2 ટીસ્પૂન
  • અજમો 1/4 ટીસ્પૂન
  • તેલ 1 ટીસ્પૂન
  • મસાલો
  • બાફેલા બટાકા 2
  • બાફેલા લીલા વટાણા 1/4 કપ
  • શેકેલૂ જીરૂ 1 ટીસ્પૂન
  • શેકેલા ધાણા 1 ટીસ્પૂન
  • સૌંફ 1 ટીસ્પૂન
  • લાલ મરચા ની ભૂકી 1 ટીસ્પૂન
  • ગરમ મસાલો 1/2 ટીસ્પૂન
  • તેલ 2 ટેબલસ્પૂન+ તળવા
  • મીઠૂ સ્વાદ મુજબ

How to make Bataka na samosa in gujarati

  1. મૈદામા,મીઠૂ, અજમો,તેલનુમોણ નાખી સખત લોટ બાંધો.
  2. ભીના કટકા થી ઢાંકી 20 મિનિટ રાખો.
  3. પેનમા તેલ ગરમ કરી સૌંફ નાખી સાંતળો.
  4. શેકેલા ધાણા જીરૂ નાખી સાંતળો.
  5. લાલ મરચા ની ભૂકી,ગરમ મસાલો નાખી બાફેલા વટાણા નાખી મિક્સ કરો.
  6. બાફેલા બટાકા નાખી બધુ મેળવી ગેસ બંદ કરી દો.
  7. લોટ ની નાની લોઈ લઈ રોટલી વણો.
  8. વચ્ચેથી કાપી લો.
  9. અેક ભાગમા મસાલો ભરી સમોસાનો આકાર અાપો.
  10. બધા સમોસા આ રીતે બનાવી લો.
  11. તેલ ગરમ કરી મધ્યમ તાપ મા તળી લો.
  12. સોસ સાથે પિરસો.

Reviews for Bataka na samosa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bataka na samosa in gujarati

  • સમોસા

    5 likes
  • બટાકા વડા

    7 likes
  • બટાકા વડા

    3 likes
  • સેવ સમોસા

    1 likes
  • પાપડ સમોસા

    9 likes
  • મીની સમોસા

    4 likes