Open in app

રજવાડી લહેરીયા મરચા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  4 people
Mavani Kalpana21st Jun 2018

Rajvadi laheriya mirchi ના વિશે

Ingredients to make Rajvadi laheriya mirchi in gujarati

  • Lલીલા ચણા૨૫૦ ઞા્મ
  • આદુ મરચા લસણ ની પેસટ2 ચમચી
  • મીઠુ સવાદ પ્માણે
  • દળેલી ખાડ લીમબૂ નો રસ 2 ચમચી
  • કાજુ કિશમિશ ટુકડા ૨ ચમચી
  • તજ લવીગ નો પાવડર અડઘી ચમચી
  • તેલ બે ચમચી હીગ ચપટી
  • મેદો ૫૦૦ ગા્મ તેલ ત્ણ ચમચી
  • મીઠુ જરૂર પ્ માણે
  • તેલ તળવા માટે

How to make Rajvadi laheriya mirchi in gujarati

  1. લીલા ચણા ને મિકસી મા ક્સ કરો પછી એક ઓવન ના બાઉલ મા તેલ ગરમ કરો તેમા હીઞ નાખો તેમા ચણા નાખો પછી મીકસ કરો પછી ઓવન મા બે મીનીટ માટે મુકો પછી તેમા મીઠુ આદૂમરચા લસણ ની ચટણી ઊમેરો ફરી ઓવન મા એક મીનીટ માટે મુકો પછી ખંડ લીમબૂ નો રસ નાખો પછી તજ લવીગ નો પાવડર નાખો કાજુ કીસમીસ ના પીસ નાખો પછી બરાબર હલાવો પછી મેદો લઈ તેમા તેલ મીઠૂ નાખી કઠણ લોટ બાધો તેમાથી મોટો પાતળી રોટલી વણીને તેમાં થી લામ્બી પટ્ટી કાપી લો પછી મરચાં ને ઉભો કાપ મૂકવો બી કાઢી ગરમ પાણી માં ઉકાળો પછી ઠંડા પડે એટલે તેમાં ચણા નું પુરણ ભરી મેન્દા ની પટ્ટી વીંટાળી દેવી પછી ગરમ તેલમાં ધીમા તાપે તળી લેવા પછી લીલી ચટણી સાથે સર્વ કરો

Reviews for Rajvadi laheriya mirchi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rajvadi laheriya mirchi in gujarati

  • મરચા વડા

    0 likes
  • ભરેલા મરચા

    6 likes
  • ભરેલા મરચા.

    3 likes
  • મેથીયા મરચા

    0 likes
  • રજવાડી ખીચડી

    4 likes
  • ખાટા લાલ મરચા

    1 likes