Open in app

દહીવડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  390 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Naina Bhojak21st Jun 2018

Dahivda ના વિશે

Ingredients to make Dahivda in gujarati

  • એક કપ અડદ ની દાળ
  • અડધો કપ મોગર દાળ
  • તળવામાટે તેલ ૫૦૦ ગ્રામ
  • ખાંડ 4 ફૂલ ચમચી.
  • મીઠું સ્વાદ અનુસાર
  • દહીં ફ્રીઝ માં ઠંડું કરેલું..૫૦૦ગ્રામ
  • લીલા મરચા ની પેસ્ટ ત ચમચી
  • આદુની પેસ્ટ દોઢ ચમચી
  • કોથમીર કાપેલી 2 ચમચી
  • સંચળ પાવડર ત ચમચી
  • શેકી ને વાટેલું જીરું એક ચમચી
  • લાલ મરચું પાવડર એક ચમચી
  • લિલી ચટણી સ્વાદ અનુસાર
  • લસન ની લાલ ચટણી સ્વાદ અનુસાર
  • આમલી ની ચટણી સ્વાદ અનુસાર
  • કોથમીર સજાવટ માટે.

How to make Dahivda in gujarati

  1. સૌ પ્રથમ બે દસલ ને ધોઈને 6 થઈ 7 કલાક પલાળી રાખો
  2. પછી તેને મિક્સઈ માં વાટી લો આદુ માર્ચ પણ વતી ને વડા ના લોટ માં મિલાવી દો મીઠું સને કોથમીર નાખી હલાવી લો મિડિયમ સાઈઝ ના વડા ગરમ તેલ માં તસલી લો પછી તેને પાણી માં 15 મિનિટ પલાળી રાખો ત્યારબાદ વાળને હાથે થઈ દાબી વધારા નું પાણી કાઢી લો. સર્વિંગ પ્લેટ માં જ વડા ને ગોઠવી તેના ઉપર દહીં તેમજ 3 જાતની ચટણી રેડી ને લાલ મરચુ અને જીરું છાંટો.. હોવી કોથમીર થઈ સજાવી ને આ ડીશ નો આનંદ માણો.. તો હવે આપના યમ્મી દહીવડા ખાવા માટે રેડી 6 તો રાહ શેની જુઓ છો એન્જોય કરો દહીવડા.

Reviews for Dahivda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dahivda in gujarati

  • દહીવડા

    0 likes
  • ફરાળી દહીવડા

    3 likes
  • મગની દાળના દહીવડા

    4 likes
  • લેફટઓવર ઘઉં ના લોટ ના દહીવડા

    9 likes