BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / દહીવડા

Photo of Dahivda by Naina Bhojak at BetterButter
0
2
0(0)
0

દહીવડા

Jun-21-2018
Naina Bhojak
390 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દહીવડા રેસીપી વિશે

સમર સ્પેશ્યલ રેસીપી દહીવડા .

રેસીપી ટૈગ

  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. એક કપ અડદ ની દાળ
  2. અડધો કપ મોગર દાળ
  3. તળવામાટે તેલ ૫૦૦ ગ્રામ
  4. ખાંડ 4 ફૂલ ચમચી.
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. દહીં ફ્રીઝ માં ઠંડું કરેલું..૫૦૦ગ્રામ
  7. લીલા મરચા ની પેસ્ટ ત ચમચી
  8. આદુની પેસ્ટ દોઢ ચમચી
  9. કોથમીર કાપેલી 2 ચમચી
  10. સંચળ પાવડર ત ચમચી
  11. શેકી ને વાટેલું જીરું એક ચમચી
  12. લાલ મરચું પાવડર એક ચમચી
  13. લિલી ચટણી સ્વાદ અનુસાર
  14. લસન ની લાલ ચટણી સ્વાદ અનુસાર
  15. આમલી ની ચટણી સ્વાદ અનુસાર
  16. કોથમીર સજાવટ માટે.

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બે દસલ ને ધોઈને 6 થઈ 7 કલાક પલાળી રાખો
  2. પછી તેને મિક્સઈ માં વાટી લો આદુ માર્ચ પણ વતી ને વડા ના લોટ માં મિલાવી દો મીઠું સને કોથમીર નાખી હલાવી લો મિડિયમ સાઈઝ ના વડા ગરમ તેલ માં તસલી લો પછી તેને પાણી માં 15 મિનિટ પલાળી રાખો ત્યારબાદ વાળને હાથે થઈ દાબી વધારા નું પાણી કાઢી લો. સર્વિંગ પ્લેટ માં જ વડા ને ગોઠવી તેના ઉપર દહીં તેમજ 3 જાતની ચટણી રેડી ને લાલ મરચુ અને જીરું છાંટો.. હોવી કોથમીર થઈ સજાવી ને આ ડીશ નો આનંદ માણો.. તો હવે આપના યમ્મી દહીવડા ખાવા માટે રેડી 6 તો રાહ શેની જુઓ છો એન્જોય કરો દહીવડા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર