Open in app

મિક્સ દાળ ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  240 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  5 people
Bharti Khatri21st Jun 2018

Mix Dal Dhokla ના વિશે

Ingredients to make Mix Dal Dhokla in gujarati

 • 2 કપ મગ ની દાળ
 • 1 કપ અદડ ની દાળ
 • 100 ગ્રામ દહીં
 • 1 ચમચો ગોળ
 • 2 ચમચી વાટેલા આદુ મરચા લસણ
 • 1 ચમચી અજમો
 • 2 ચમચી લાલ મરચુ પાઉડર
 • 1/2 ચમચી હળદર
 • 1 ચમચી ધાણાજીરુ પાઉડર
 • 1 ચમચી ચાટ મસાલો
 • 1 ચમચી ગરમ મસાલો
 • મીઠું સ્વાદ મુજબ

How to make Mix Dal Dhokla in gujarati

 1. બન્ને દાળ ને 3 થી 4 કલાક ધોઈ ને પાણી મા પલાળવી.
 2. દાળ પલળી જાય એટલે તેને મિક્સર મા કરકરી વાટવી.
 3. હવે તેમા દહીં ,ગોળ, અજમો ,1 ચમચી લાલ મરચુ પાઉડર, હળદર, ગરમ મસાલો, ધાણાજીરુ પાઉડર, મીઠું, વાટેલા આદુ મરચા લસણ બધા મસાલા નાખીને ખીરુ તૈયાર કરવુ.
 4. ઢોકળા ના કૂકર મા પાણી ગરમ કરી પાણી મા સ્ટેન્ડ મુકી ઢોકળા મુકવા ની ખાલી થાળી ગરમ કરવા મુકવી.
 5. હવે થાળી ગરમ થાય એટલે તેમા તૈયાર કરેલ ઢોકળા નુ ખીરુ નાખી ને તેના પર લાલ મરચુ પાઉડર અને ચાટ મસાલો ભભરાવી ને થોડા જાડાં ઢોકળા ઉતારવા.
 6. ૫-૭ મિનિટ પછી જોઈ લેવા ઢોકળા તૈયાર થઈ જશે.
 7. ઢોકળા થઈ જાય એટલે તેના કાપા કરી ગરમા ગરમ મિક્સ દાળ ઢોકળા ચટણી, સૉસ, ચા, કોફી ,દુધ સાથે પીરસવા.

Reviews for Mix Dal Dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mix Dal Dhokla in gujarati

 • ઢોકળા

  44 likes
 • ઢોકળા

  9 likes
 • ઢોકળા

  2 likes
 • દાળ બતી

  18 likes
 • દાળ વડા

  1 likes
 • દાળ વડા

  0 likes