BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Cheese and corn fritters

Photo of Cheese and corn fritters by Solanki Minaxi at BetterButter
0
5
0(0)
0

Cheese and corn fritters

Jun-21-2018
Solanki Minaxi
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ ૧/૨ ટેબલસ્પૂન બટર
  2. ૧/૨ કપ ક્રશ કરેલી અમેરિકન મકાઈ ના દાણા
  3. ૨ ટેબલસ્પૂન મેંદો
  4. ૧ કપ દૂધ
  5. ૧/૨ કપ છીણેલું ચીઝ
  6. ૨ ટેબલસ્પૂન સમારેલી ડુંગળી
  7. ૧ ટેબલસ્પૂન સમારેલી કોથમીર
  8. ૧ ટી સ્પૂન લીલા મરચા ની પેસ્ટ
  9. ૧ ટી સ્પૂન ઓરેગાનો
  10. ૧ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  11. ૧/૨ ટી સ્પૂન ડ્રાય પાર્સલી
  12. ૧ ટેબલસ્પૂન સમારેલા જેલેપીનો
  13. મીઠું સ્વાદાનુસાર
  14. ૫ ટેબલસ્પૂન તાજી બ્રેડ નો ભૂકો
  15. અન્ય સામગ્રી :-
  16. ૩ ટેબલસ્પૂન મેંદો
  17. ૧/૨ કપ પાણી
  18. સૂકી બ્રેડ નો ભૂકો
  19. સાથે પીરસવા માટે:-
  20. મેયોનીઝ
  21. હોટ અને સ્વીટ ટોમેટો ચીલી સોસ

સૂચનાઓ

  1. કઢાઈમાં બટર ગરમ કરી , તેમાં મકાઈના દાણા ને ૨ મિનિટ સાંતળો
  2. પછી તેમાં મેંદો નાખી ને મિક્સ કરી લો અને ૨ મિનિટ સાંતળો
  3. દૂધ નાખી ને મિક્સ કરી લો, દૂધ શોષાઈ જાય એટલે ગેસ બંધ કરી લો
  4. પછી તેમાં ખમણેલું ચીઝ, ડુંગળી, કોથમીર, લીલા મરચા ની પેસ્ટ,ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પાર્સલી,જેલેપીનો અને મીઠું નાખી ગેસ ચાલુ કરી લો
  5. બધું બરાબર મિક્સ કરી લો,૧ મિનિટ સુધી સાંતળી ગેસ બંધ કરી દો
  6. અને તાજા બ્રેડ નો ભૂકો નાખો
  7. બરાબર મિક્સ કરી લેવું, મિશ્રણ ઠંડુ પડે એટલે એકસરખા ગોળા વાળી લો
  8. મેંદા માં પાણી નાખી , ચપટી મીઠું નાખી મિક્સ કરી લો અને પેસ્ટ બનાવી લો
  9. ગોળા ને પેસ્ટ માં બોળી ને ચમચી થી કાણા વાળી જાળી પર કાઢી લો જેથી વધારાની પેસ્ટ નીકળી જાય
  10. પછી સૂકા બ્રેડ ના ભૂકા માં રગદોળી લો
  11. ગરમ તેલમાં તળી લો
  12. મેયોનીઝ માં હોટ અને સ્વીટ ટોમેટો ચીલી સોસ મિક્સ કરી ડીપ તૈયાર કરી સલાડ સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર