Open in app

ટોમેટો ફ્લેવર ફેટ્ટુચીન પાસ્તા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Shaheda T. A.21st Jun 2018

Tomato flavor Fettuccine Pasta ના વિશે

Ingredients to make Tomato flavor Fettuccine Pasta in gujarati

  • 2 કપ ફેટ્ટુચીન પાસ્તા
  • 1 પ્યાઝ/કાંદા સમારેલા
  • 1 કપ ટોમેટો પ્યૂરી
  • 1 મોટી ચમચી ટોમેટો પેસ્ટ
  • 1 નાની ચમચી પુદીના પાવડર
  • 1 નાની ચમચી કાળી મરી પાવડર
  • નમક સ્વાદ મુજબ
  • 1 કપ ક્રીમ
  • 1/2 કપ જીણી સમારેલી ચીઝ
  • તેલ જરૂર મુજબ

How to make Tomato flavor Fettuccine Pasta in gujarati

  1. એક મોટા વાસણ માં 2 મોટી ચમચી નમક, 2 મોટી ચમચી તેલ અને 5 કપ પાણી નાખીને પાણી ઉકળવા દો.
  2. જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં પાસ્તા નાખી દો. એને 8 થી 10 મિનિટ ઉકળવા દો.
  3. હવે એને ચારણી માં ચાળી લો.
  4. એક પૅન માં 3 મોટી ચમચી તેલ નાખી ગરમ કરો. કાંદા નાખીને એને ગુલાબી થવા દો.
  5. એમાં ટોમેટો પેસ્ટ અને ટોમેટો પ્યૂરી નાખી બરાબર મિક્ષ કરો.
  6. હવે એમાં જરૂર મુજબ નમક, પુદીના પાવડર, કાળી મરી પાવડર અને ક્રીમ નાખીને મીક્સ કરી લો.
  7. હવે પાસ્તા અને ચીઝ નાખીને ટૉસ કરી લો.
  8. તમારા ફેટ્ટુચીન પાસ્તા તૈયાર છે. આને નાસ્તા માં સર્વ કરો.

Reviews for Tomato flavor Fettuccine Pasta in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tomato flavor Fettuccine Pasta in gujarati

  • રેડ પાસ્તા વિથ ટોમેટો સુપ

    2 likes