હોમ પેજ / રેસિપી / પીઝા પૂરી

Photo of Pizza puri by Dipali Modi at BetterButter
750
2
0.0(0)
0

પીઝા પૂરી

Jun-21-2018
Dipali Modi
15 મિનિટ
તૈયારી નો સમય
40 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પીઝા પૂરી રેસીપી વિશે

ચા કોફી સાથે પુરી સારી લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ મેદો
  2. ૫૦ ગ્રામ સોજી
  3. ૨ ટીસ્પૂન ધી મોહણ માટે
  4. ૨ ટે સ્પૂન ટોમેટો પાવડર સૂપ પેકેટ
  5. ૨ ચીઝ ક્યૂબ / ચીઝ પાવડર
  6. ૨ ટી સ્પૂ ડુંગળી પાવડર
  7. ૨ ટી સ્પૂન લસણ પાવડર
  8. ૨ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  9. ૨ ટી સ્પૂન ઓરેગાનો
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તેલ તળવા માટે
  12. પાણી લોટ બાંધવા જરૂ મુજબ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક બાઉલ લોટ અને બધા પાવડર અને મસાલા મિશ્ર કરી લો.
  2. તેમાં ચીઝ અને ધી નુ મોહણ નાખો.
  3. ફરસી પુરી જેવો જ લોટ બાંધવો
  4. તેને ઠાં કીને ૨૦ મિનિટ રાખો.
  5. તેની મન પસંદ સાઇઝ ની પુરી વણી લો.
  6. મધ્યમ તાપે ગોલ્ડ બ્રાઉન તલી લો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર