Open in app

પીઝા પૂરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  40 min
પીરસવું  4 people
Dipali Modi21st Jun 2018

Pizza puri ના વિશે

Ingredients to make Pizza puri in gujarati

  • ૨૫૦ ગ્રામ મેદો
  • ૫૦ ગ્રામ સોજી
  • ૨ ટીસ્પૂન ધી મોહણ માટે
  • ૨ ટે સ્પૂન ટોમેટો પાવડર સૂપ પેકેટ
  • ૨ ચીઝ ક્યૂબ / ચીઝ પાવડર
  • ૨ ટી સ્પૂ ડુંગળી પાવડર
  • ૨ ટી સ્પૂન લસણ પાવડર
  • ૨ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  • ૨ ટી સ્પૂન ઓરેગાનો
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ તળવા માટે
  • પાણી લોટ બાંધવા જરૂ મુજબ

How to make Pizza puri in gujarati

  1. સૌ પ્રથમ એક બાઉલ લોટ અને બધા પાવડર અને મસાલા મિશ્ર કરી લો.
  2. તેમાં ચીઝ અને ધી નુ મોહણ નાખો.
  3. ફરસી પુરી જેવો જ લોટ બાંધવો
  4. તેને ઠાં કીને ૨૦ મિનિટ રાખો.
  5. તેની મન પસંદ સાઇઝ ની પુરી વણી લો.
  6. મધ્યમ તાપે ગોલ્ડ બ્રાઉન તલી લો.

Reviews for Pizza puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pizza puri in gujarati

  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • આલુ પૂરી

    6 likes
  • રવા પીઝા

    2 likes
  • લાલ પૂરી

    1 likes