હોમ પેજ / રેસિપી / બે્ડ બટાકા ઇડલી

Photo of Bread potato idli by Swati Bapat at BetterButter
585
4
0.0(0)
0

બે્ડ બટાકા ઇડલી

Jun-21-2018
Swati Bapat
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બે્ડ બટાકા ઇડલી રેસીપી વિશે

નાસતો

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 3

  1. બટાકા 3
  2. આદુ લસણ ચટણી
  3. બે્ડ 6
  4. દહી 1 વાટકી
  5. રાઇ
  6. તેલ 2ચમચી
  7. મીઠુ
  8. ખાંડ

સૂચનાઓ

  1. બટાકા બાફી લો
  2. બે્ડ ને ગોલ કાપો
  3. દહી મા મીઠુ ખાંડ ઉમેરી વઘાર કરો
  4. બટાકા મા મીઠુ મસાલો ઉમેરી મસળો
  5. બે્ડ પર બટાકા નો માવો લગાવો
  6. તવા પર મુકી ઉપર દહી નાખો.
  7. ૨ મીનીટ ઢાકોં
  8. ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર