Open in app

બે્ડ બટાકા ઇડલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Swati Bapat21st Jun 2018

Bread potato idli ના વિશે

Ingredients to make Bread potato idli in gujarati

  • બટાકા 3
  • આદુ લસણ ચટણી
  • બે્ડ 6
  • દહી 1 વાટકી
  • રાઇ
  • તેલ 2ચમચી
  • મીઠુ
  • ખાંડ

How to make Bread potato idli in gujarati

  1. બટાકા બાફી લો
  2. બે્ડ ને ગોલ કાપો
  3. દહી મા મીઠુ ખાંડ ઉમેરી વઘાર કરો
  4. બટાકા મા મીઠુ મસાલો ઉમેરી મસળો
  5. બે્ડ પર બટાકા નો માવો લગાવો
  6. તવા પર મુકી ઉપર દહી નાખો.
  7. ૨ મીનીટ ઢાકોં
  8. ગરમ પીરસો.

Reviews for Bread potato idli in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread potato idli in gujarati

  • બટાકા વડા

    7 likes
  • ઇડલી ઉપમા

    4 likes
  • બટાકા વડા

    3 likes
  • ઇડલી સાંબર

    6 likes
  • ભાજી બટાકા

    2 likes
  • પીળી ઇડલી

    1 likes