Open in app

બાસ્કેટ ચાટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Jyoti Adwani22nd Jun 2018

Bascket chat ના વિશે

Ingredients to make Bascket chat in gujarati

  • મેંદો ૧ કપ
  • સુજી ૧ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચણા બાફેલા ૧ કપ
  • બટાટા બાફેલા ૩ થી ૪
  • ટામેટું બારીક સમારેલું ૨
  • દહીં ૧ કપ
  • ટોમેટો સોસ
  • ચાટ મસાલો
  • તેલ તળવા માટે
  • બેસન ની સેવ ૧ કપ

How to make Bascket chat in gujarati

  1. પ્રથમ મેંદો,સુજી,નિમક,૧ ટેબલ સ્પૂન તેલ નું મોઇન નાખીને કડક લોટ બાંધી લો અને ૧૫ મિનિટ માટે મૂકી દો.
  2. હવે લોટ માંથી નાની નાની પુરી વેલીને તેને બાસ્કેટ ના મોલ્ડ પર લગાડો. હવે એ મોલ્ડ ને તેલ માં તળી લો.
  3. બધા જ બાસ્કેટ ને તળી લો અને ઠંડા કરી લો.
  4. હવે આ બાસ્કેટ માં પહેલા ચણા મુકો,પછી બટેકા, તેના ઉપર ટામેટું સમારેલું, દહીં,સોસ,ચાટ મસાલો અને છેલ્લે સેવ નાખીને બાસ્કેટ તૈયાર કરો.
  5. લો બાસ્કેટ ચાટ તૈયાર છે.

Reviews for Bascket chat in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bascket chat in gujarati

  • પિનટ ચાટ

    7 likes
  • પાલક ચાટ

    4 likes
  • ચાટ પુરી

    2 likes
  • રતાળુ ચાટ

    4 likes
  • કટોરી ચાટ

    2 likes
  • કટોરી ચાટ

    1 likes