Open in app

ઈડલી બર્ગર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Jyoti Adwani22nd Jun 2018

Idli burger ના વિશે

Ingredients to make Idli burger in gujarati

  • સુજી ૧ કપ
  • બટેટા બાફેલા ૫
  • ગરમ મસાલો ૧/૨ ટેબલ સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ
  • આદુ-લસણ ની પેસ્ટ ૧/૨ ટેબલ સ્પૂન
  • કોર્ન ફ્લોર ૧ ટેબલ સ્પૂન
  • અડધા લીંબુ નો રસ
  • ૨ ટામેટા
  • ટોમેટો સોસ
  • ચીઝ સ્લાઈસ ૫
  • ડુંગળી ૨
  • ઈનો ૧/૨ ટેબલ સ્પૂન
  • તલ ૧ ટેબલ સ્પૂન

How to make Idli burger in gujarati

  1. સૌ પ્રથમ આપણે સુજી માં જરૂર મુજબ નું નિમક અને પાણી નાખીને ૧૦ મિનિટ માટે મૂકી દેસું.
  2. હવે તેમાં ઇનો ઉમેરીને સારી રીતે ફેંટી લેસું અને તેને ઈડલી સ્ટેન્ડ માં મૂકી ને બનવા ડેસુ.
  3. જ્યાં સુધી ઈડલી બને ત્યાં સુધી આપણે બર્ગર માટે ટિક્કી બનાવસુ.
  4. બાફેલા બટેટા માં નિમક,કોર્ન ફ્લોર,આદુ લસણ ની પેસ્ટ,લીંબુ નો રસ ઉમેરી ને ટિકકી વાલી લેસું અને તવા માં તેલ મૂકી તેને સેકી લેસું.
  5. હવે ઈડલી બની જાય એટલે બર્ગર રેડી કરીએ.
  6. હવે તવા માં થોડું તેલ મૂકી તેમાં ચપટી જેટલા તલ મુકસું અને પછી તેમાં ઈડલી ને બન્ને બાજુથી સેકી લેસું.
  7. હવે ઈડલી પર સોસ લગાડસુ,પછી ટિકકી મુકસું,પછી ચીઝ સ્લીઅસ મુકસું,તેના પછી ટમેટા સને ડુંગળી ની સ્લીઅસ મુકીસુ,વળી સોસ અને ઉપર બીજી શેકેલી ઈડલી મૂકીને બર્ગર રેડી કરીશુ.

Reviews for Idli burger in gujarati (0)

No reviews yet.

Recipes similar to Idli burger in gujarati

  • ઈડલી

    3 likes
  • ઈડલી

    61 likes
  • ઈડલી ૬૫

    4 likes
  • ઈડલી ફ્ય

    1 likes
  • રવા ઈડલી

    58 likes
  • ઓટસ બર્ગર

    3 likes