Open in app

ચીઝી વેજીસ મેગી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  7 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Hetal Shah22nd Jun 2018

Cheesy Veggies Mix ના વિશે

Ingredients to make Cheesy Veggies Mix in gujarati

  • તૈયાર મેગી નાં ૨ નાના પેકેટ
  • સમારેલા અને બાફેલા ગાજર
  • સમારેલા કેપ્સીકમ
  • બાફેલી મકાઈ નાં દાણા
  • જરૂર મુજબ બીજા વેજિટેબલ
  • મીઠું સ્વાદાનુસાર
  • મરી પાઉડર
  • ચિલિફ્લેક્સ
  • ૨ ચમચા ટોમેટો કેચઅપ
  • ખમણેલું ચીઝ

How to make Cheesy Veggies Mix in gujarati

  1. મેગી નાં પેકેટ્સ પર દર્શાવેલ નિર્દેશ મુજબ મેગી નૂડલ્સ બનાવો
  2. મેગી રસા વગર ની રાખવી
  3. એક બાઉલ માં બધા મિક્સ વેજીટેબલ લો એમાં સ્વાદ અનુસાર મીઠું , મારી પાઉડર, ચીલી ફ્લેક્સ ઉમેરી બરાબર મિકસ કરો
  4. સર્વિંગ બાઉલ માં બનાવેલી મેગી સેટ કરો
  5. ઉપર થોડો ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરો
  6. ઉપર મીક્સ તૈયાર કરેલું વેજિટેબલ પાથરો
  7. ખમણેલું ચીઝ ભભરાવો
  8. જરૂર હોય તો ઉપર પાછું એક મેગી નું લેયર પાથરી શકાય
  9. તૈયાર છે ગરમાગરમ ચીઝી વેજિટેબલ મેગી...

Reviews for Cheesy Veggies Mix in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheesy Veggies Mix in gujarati

  • મેગી ભેલ

    1 likes
  • મેગી ભેલ

    2 likes
  • ચીઝી કલકલ

    5 likes
  • મેગી પીઝા

    4 likes
  • મસાલા મેગી

    5 likes
  • હેલ્થી મેગી

    2 likes