હોમ પેજ / રેસિપી / ચીઝી વેજીસ મેગી

Photo of Cheesy Veggies Mix by Hetal Shah at BetterButter
672
2
0.0(0)
0

ચીઝી વેજીસ મેગી

Jun-22-2018
Hetal Shah
7 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચીઝી વેજીસ મેગી રેસીપી વિશે

ઠંડા વરસાદી વાતાવરણ માં સૌને ભાવતી ગરમાગરમ મેગી લેયર ફોર્મ માં કલરફૂલ વેજિટેબલ સાથે!!

રેસીપી ટૈગ

  • મેગી
  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. તૈયાર મેગી નાં ૨ નાના પેકેટ
  2. સમારેલા અને બાફેલા ગાજર
  3. સમારેલા કેપ્સીકમ
  4. બાફેલી મકાઈ નાં દાણા
  5. જરૂર મુજબ બીજા વેજિટેબલ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. મરી પાઉડર
  8. ચિલિફ્લેક્સ
  9. ૨ ચમચા ટોમેટો કેચઅપ
  10. ખમણેલું ચીઝ

સૂચનાઓ

  1. મેગી નાં પેકેટ્સ પર દર્શાવેલ નિર્દેશ મુજબ મેગી નૂડલ્સ બનાવો
  2. મેગી રસા વગર ની રાખવી
  3. એક બાઉલ માં બધા મિક્સ વેજીટેબલ લો એમાં સ્વાદ અનુસાર મીઠું , મારી પાઉડર, ચીલી ફ્લેક્સ ઉમેરી બરાબર મિકસ કરો
  4. સર્વિંગ બાઉલ માં બનાવેલી મેગી સેટ કરો
  5. ઉપર થોડો ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરો
  6. ઉપર મીક્સ તૈયાર કરેલું વેજિટેબલ પાથરો
  7. ખમણેલું ચીઝ ભભરાવો
  8. જરૂર હોય તો ઉપર પાછું એક મેગી નું લેયર પાથરી શકાય
  9. તૈયાર છે ગરમાગરમ ચીઝી વેજિટેબલ મેગી...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર