હોમ પેજ / રેસિપી / રજવાડી પેટીસ વિથ ડ્રાયફ્રૂટ

Photo of Rajwadi patches with dry fruit by Mavani Kalpana at BetterButter
800
3
0.0(0)
0

રજવાડી પેટીસ વિથ ડ્રાયફ્રૂટ

Jun-22-2018
Mavani Kalpana
30 મિનિટ
તૈયારી નો સમય
60 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રજવાડી પેટીસ વિથ ડ્રાયફ્રૂટ રેસીપી વિશે

આ રેસિપી નવસારીની પ્રખ્યાત રેસિપી છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બાફેલા બટાકા ૫૦૦ ગ્રામ
  2. આદુ-મરચાની પેસ્ટ 2 ચમચી
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. રવો બે ચમચી
  5. સ્ટફિંગ માટે
  6. લીલા કોપરાનું છીણ એક વાટકો
  7. સેવ ત્રણ ચમચી
  8. લીલા ધાણા ત્રણ ચમચી
  9. લીલુ લસણ બે ચમચી optional
  10. મીઠુ સ્વાદ પ્રમાણે ખાંડ દળેલી 2 ચમચી
  11. લીંબુનો રસ બે ચમચી
  12. તળવા માટે તેલ
  13. રવો રગદોળવા માટે કાજુ દ્રાક્ષ ના પીસ 2 ચમચી

સૂચનાઓ

  1. પેલા બાફેલા બટાકાને ગરમ-ગરમ છીણીને માવો બનાવો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું આદું-મરચાંની પેસ્ટ અને બે ચમચી રવો ઉમેરો હવે સ્ટફિંગ બનાવવા માટે છીણેલું કોપરું સેવ આદુ-મરચાની પેસ્ટ મીઠું લીલા ધાણા લીલું લસણ ઉમેરો હવે તેમાં ખાંડ અને લીંબુ ઉમેરો કાજુ-દ્રાક્ષના પીસ ઉમેરો પછી બધું બરાબર મિક્સ કરો હવે બટાકાના માવાના ગોળા બનાવો તેની અંદર સ્ટફિંગ ભરીને પેટીસ વાળો પછી બધી પેટીસ ને રવામાં રગદોળો પછી બધી પેટીસ ને ગરમ તેલ માં તળી લો પેટી સાવ કરવા માટે તૈયાર છે ગ્રીન ચટની અને સોસ સાથે સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર