Open in app

રજવાડી પેટીસ વિથ ડ્રાયફ્રૂટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  60 min
પીરસવું  4 people
Mavani Kalpana22nd Jun 2018

Rajwadi patches with dry fruit ના વિશે

Ingredients to make Rajwadi patches with dry fruit in gujarati

  • બાફેલા બટાકા ૫૦૦ ગ્રામ
  • આદુ-મરચાની પેસ્ટ 2 ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • રવો બે ચમચી
  • સ્ટફિંગ માટે
  • લીલા કોપરાનું છીણ એક વાટકો
  • સેવ ત્રણ ચમચી
  • લીલા ધાણા ત્રણ ચમચી
  • લીલુ લસણ બે ચમચી optional
  • મીઠુ સ્વાદ પ્રમાણે ખાંડ દળેલી 2 ચમચી
  • લીંબુનો રસ બે ચમચી
  • તળવા માટે તેલ
  • રવો રગદોળવા માટે કાજુ દ્રાક્ષ ના પીસ 2 ચમચી

How to make Rajwadi patches with dry fruit in gujarati

  1. પેલા બાફેલા બટાકાને ગરમ-ગરમ છીણીને માવો બનાવો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું આદું-મરચાંની પેસ્ટ અને બે ચમચી રવો ઉમેરો હવે સ્ટફિંગ બનાવવા માટે છીણેલું કોપરું સેવ આદુ-મરચાની પેસ્ટ મીઠું લીલા ધાણા લીલું લસણ ઉમેરો હવે તેમાં ખાંડ અને લીંબુ ઉમેરો કાજુ-દ્રાક્ષના પીસ ઉમેરો પછી બધું બરાબર મિક્સ કરો હવે બટાકાના માવાના ગોળા બનાવો તેની અંદર સ્ટફિંગ ભરીને પેટીસ વાળો પછી બધી પેટીસ ને રવામાં રગદોળો પછી બધી પેટીસ ને ગરમ તેલ માં તળી લો પેટી સાવ કરવા માટે તૈયાર છે ગ્રીન ચટની અને સોસ સાથે સર્વ કરો

Reviews for Rajwadi patches with dry fruit in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rajwadi patches with dry fruit in gujarati