હોમ પેજ / રેસિપી / Schezwan cheese balls

Photo of Schezwan cheese balls by Kamal Thakkar at BetterButter
685
0
0.0(1)
0

Schezwan cheese balls

Jun-22-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો ના જન્મદિવસ માટે
  • મિશ્રણ
  • તળવું
  • સ્નેક્સ
  • ઈંડા વિનાનું

સામગ્રી સર્વિંગ: 3

  1. લીલા કાંદા ૧ કપ
  2. ચીઝ ૧ કપ
  3. શેઝવાન સોસ ૧ ટેબલ સ્પૂન
  4. બેસન ૨ ટેબલ સ્પૂન
  5. ચોખા નો લોટ ૨ ટેબલ સ્પૂન
  6. રવો ૧ ટેબલ સ્પૂન
  7. મીઠું સ્વાદાનુસાર
  8. લસણ ૨ ટી સ્પૂન
  9. કાળા મરી ૧ ટી સ્પૂન

સૂચનાઓ

  1. પેહલા લીલા કાંદા ધોઈને બારીક સમારી લો.
  2. આમાં બધા લોટ ,ચીઝ,મીઠું અને શેઝવાન સોસ ઉમેરો.
  3. બધુજ સરખી રીતે મિક્સ કરો અને લોટ ની જેમ બાંધો.
  4. હવે આ મિશ્રણ ના નાના બોલ બનાવો અને તેલ ગરમ મૂકી દો.
  5. તેલ ગરમ થઇ જાય એટલે આ બોલ નાખી માધ્યમ તાપ પર તળી લો.
  6. બધી બાજુ થી ગોલ્ડન થઈ જાય એટલે કાઢી ને ટિશયું પેપર પાર મુકો.
  7. ગરમાગરમ શેઝવાન ચીઝ બોલ્સ મેયો અને સોસ જોડે પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rani Soni
Jun-24-2018
Rani Soni   Jun-24-2018

Very nice

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર