Open in app

શેઝવાન ચીઝ બોલ્સ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  3 people
Dr.Kamal Thakkar22nd Jun 2018

Schezwan cheese balls ના વિશે

Ingredients to make Schezwan cheese balls in gujarati

  • લીલા કાંદા ૧ કપ
  • ચીઝ ૧ કપ
  • શેઝવાન સોસ ૧ ટેબલ સ્પૂન
  • બેસન ૨ ટેબલ સ્પૂન
  • ચોખા નો લોટ ૨ ટેબલ સ્પૂન
  • રવો ૧ ટેબલ સ્પૂન
  • મીઠું સ્વાદાનુસાર
  • લસણ ૨ ટી સ્પૂન
  • કાળા મરી ૧ ટી સ્પૂન

How to make Schezwan cheese balls in gujarati

  1. પેહલા લીલા કાંદા ધોઈને બારીક સમારી લો.
  2. આમાં બધા લોટ ,ચીઝ,મીઠું અને શેઝવાન સોસ ઉમેરો.
  3. બધુજ સરખી રીતે મિક્સ કરો અને લોટ ની જેમ બાંધો.
  4. હવે આ મિશ્રણ ના નાના બોલ બનાવો અને તેલ ગરમ મૂકી દો.
  5. તેલ ગરમ થઇ જાય એટલે આ બોલ નાખી માધ્યમ તાપ પર તળી લો.
  6. બધી બાજુ થી ગોલ્ડન થઈ જાય એટલે કાઢી ને ટિશયું પેપર પાર મુકો.
  7. ગરમાગરમ શેઝવાન ચીઝ બોલ્સ મેયો અને સોસ જોડે પીરસો.

Reviews for Schezwan cheese balls in gujarati (1)

Rani Soni6 months ago

Very nice

Recipes similar to Schezwan cheese balls in gujarati

  • ચીઝ

    3 likes
  • ચીઝ બોલ

    0 likes
  • ચીઝ કટલેટ

    4 likes
  • ચીઝ પરાઠા

    3 likes
  • ચીઝ સ્ટીક

    1 likes
  • શેઝવાન પૌઆ

    5 likes