હોમ પેજ / રેસિપી / સ્ટફ્ડ આલમંડ સ્વીટ બ્રેડ રોલ

Photo of Stuffed almond sweet bread roll by Shaheda T. A. at BetterButter
648
3
0.0(0)
0

સ્ટફ્ડ આલમંડ સ્વીટ બ્રેડ રોલ

Jun-22-2018
Shaheda T. A.
12 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ્ડ આલમંડ સ્વીટ બ્રેડ રોલ રેસીપી વિશે

આ એક નવી તરીકે બનાવેલું સ્ટફ્ડ બ્રેડ રોલ છે જે સ્વીટ ટેસ્ટ આપે છે. નાસ્તા માટે પરફેક્ટ.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બીજા
  • મિડલ ઈસ્ટર્ન
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ

સામગ્રી સર્વિંગ: 4

  1. બ્રેડ 12 સ્લાઈસ
  2. સ્ટફિંગ માટે:
  3. બદામ 12
  4. ખાંડ દળેલી- 1/2 કપ
  5. માવો 100 ગ્રામ
  6. મલાઈ/ક્રીમ 1/2 કપ
  7. પિસ્તા 1/2 કપ ઝીણા સમારેલા
  8. દૂધ 1/3 કપ
  9. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. બ્રેડ ને બેલન ની મદદ થી ફ્લેટ/સપાટ કરી લો.
  2. માવા માં દળેલી ખાંડ નાખીને મિક્સ કરી લો.
  3. હવે એક બદામ અને 1/2 નાની ચમચી માવા ને બ્રેડ ની વચ્ચે મુકો અને બ્રેડ ને રોલ કરી લો.
  4. બ્રેડ ની બંન્ને કિનારીઓને દૂધ વડે બંધ કરી લો.
  5. હવે આ બ્રેડ ને બ્રેડ ક્રમ્બ માં રગદોળી લો અને 20 મિનિટ માટે ફ્રિજ માં મૂકી દો.
  6. એક પેન માં તેલ ગરમ કરો. આ બ્રેડ ને એક એક કરીને તળવા દો.
  7. તેને ટીશ્યુ પેપર પર કાઢી લો.
  8. હવે આ બ્રેડ ને મલાઈ/ક્રીમ માં ડીપ કરો પછી દળેલા પિસ્તા માં રગદોળી લો.
  9. તમારા સ્ટફ્ડ આલમંડ સ્વીટ બ્રેડ રોલ તૈયાર છે નાસ્તા માં સર્વ થવા માટે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર