Open in app

સ્ટફ્ડ આલમંડ સ્વીટ બ્રેડ રોલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  12 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  4 people
Shaheda T. A.22nd Jun 2018

Stuffed almond sweet bread roll ના વિશે

Ingredients to make Stuffed almond sweet bread roll in gujarati

  • બ્રેડ 12 સ્લાઈસ
  • સ્ટફિંગ માટે:
  • બદામ 12
  • ખાંડ દળેલી- 1/2 કપ
  • માવો 100 ગ્રામ
  • મલાઈ/ક્રીમ 1/2 કપ
  • પિસ્તા 1/2 કપ ઝીણા સમારેલા
  • દૂધ 1/3 કપ
  • તેલ તળવા માટે

How to make Stuffed almond sweet bread roll in gujarati

  1. બ્રેડ ને બેલન ની મદદ થી ફ્લેટ/સપાટ કરી લો.
  2. માવા માં દળેલી ખાંડ નાખીને મિક્સ કરી લો.
  3. હવે એક બદામ અને 1/2 નાની ચમચી માવા ને બ્રેડ ની વચ્ચે મુકો અને બ્રેડ ને રોલ કરી લો.
  4. બ્રેડ ની બંન્ને કિનારીઓને દૂધ વડે બંધ કરી લો.
  5. હવે આ બ્રેડ ને બ્રેડ ક્રમ્બ માં રગદોળી લો અને 20 મિનિટ માટે ફ્રિજ માં મૂકી દો.
  6. એક પેન માં તેલ ગરમ કરો. આ બ્રેડ ને એક એક કરીને તળવા દો.
  7. તેને ટીશ્યુ પેપર પર કાઢી લો.
  8. હવે આ બ્રેડ ને મલાઈ/ક્રીમ માં ડીપ કરો પછી દળેલા પિસ્તા માં રગદોળી લો.
  9. તમારા સ્ટફ્ડ આલમંડ સ્વીટ બ્રેડ રોલ તૈયાર છે નાસ્તા માં સર્વ થવા માટે.

Reviews for Stuffed almond sweet bread roll in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuffed almond sweet bread roll in gujarati