હોમ પેજ / રેસિપી / આલુ ટીક્કી મુંબઇ સ્ટ્રીટ સ્ટાઇલ

Photo of Aalu tikki mumbai street style by Shaheda T. A. at BetterButter
971
3
0.0(0)
0

આલુ ટીક્કી મુંબઇ સ્ટ્રીટ સ્ટાઇલ

Jun-22-2018
Shaheda T. A.
15 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

આલુ ટીક્કી મુંબઇ સ્ટ્રીટ સ્ટાઇલ રેસીપી વિશે

મુંબઇ ની ફેમસ આલુ ટીક્કી.. નાસ્તા માં જરૂર ટ્રાય કરો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • મહારાષ્ટ્ર
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. બટાકા 4 બોઇલ કરેલા
  2. વટાણા 1/2 કપ બોઇલ કરેલા
  3. બ્રેડ ક્રમ્બ 1/2 કપ
  4. કોર્ન ફ્લોર 1 મોટી ચમચી
  5. કોથમીર સમારેલી 2 મોટી ચમચી
  6. લીલા મરચાં 2 સમારેલાં
  7. ગરમ મસાલો 1/2 નાની ચમચી
  8. લાલ મરચી પાવડર 1/2 નાની ચમચી
  9. લીંબુ રસ 1 નાની ચમચી
  10. નમક સ્વાદ અનુસાર
  11. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. એક બાઉલ માં બટાકા ને મેશ કરી લો. હવે તેમ વટાણા, કોર્ન ફ્લોર, 4 મોટી ચમચી બ્રેડ ક્રમ્બ, લીલા મરચાં, કોથમીર, બધા મસાલા અને નમક નાખી બરાબર મિક્સ કરી લો.
  2. હવે હાથ માં થોડું પાણી લઈ મીડીયમ સાઈઝ ની લંબ ગોળ ટીક્કી બનાવો.
  3. હવે બાકીના બ્રેડ ક્રમ્બ માં આ ટીક્કી રગદોળી લો.
  4. એક પેન માં તેલ ગરમ કરો. હવે આ ટીક્કી ને બંન્ને બાજુ ડાર્ક ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો.
  5. તમારી મુંબઇ સ્ટાઈલ આલુ ટીક્કી તૈયાર છે.
  6. ગરમ ગરમ ટીક્કી ને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર