Open in app

આલુ ટીક્કી મુંબઇ સ્ટ્રીટ સ્ટાઇલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  5 people
Shaheda T. A.22nd Jun 2018

Aalu tikki mumbai street style ના વિશે

Ingredients to make Aalu tikki mumbai street style in gujarati

  • બટાકા 4 બોઇલ કરેલા
  • વટાણા 1/2 કપ બોઇલ કરેલા
  • બ્રેડ ક્રમ્બ 1/2 કપ
  • કોર્ન ફ્લોર 1 મોટી ચમચી
  • કોથમીર સમારેલી 2 મોટી ચમચી
  • લીલા મરચાં 2 સમારેલાં
  • ગરમ મસાલો 1/2 નાની ચમચી
  • લાલ મરચી પાવડર 1/2 નાની ચમચી
  • લીંબુ રસ 1 નાની ચમચી
  • નમક સ્વાદ અનુસાર
  • તેલ તળવા માટે

How to make Aalu tikki mumbai street style in gujarati

  1. એક બાઉલ માં બટાકા ને મેશ કરી લો. હવે તેમ વટાણા, કોર્ન ફ્લોર, 4 મોટી ચમચી બ્રેડ ક્રમ્બ, લીલા મરચાં, કોથમીર, બધા મસાલા અને નમક નાખી બરાબર મિક્સ કરી લો.
  2. હવે હાથ માં થોડું પાણી લઈ મીડીયમ સાઈઝ ની લંબ ગોળ ટીક્કી બનાવો.
  3. હવે બાકીના બ્રેડ ક્રમ્બ માં આ ટીક્કી રગદોળી લો.
  4. એક પેન માં તેલ ગરમ કરો. હવે આ ટીક્કી ને બંન્ને બાજુ ડાર્ક ગોલ્ડન કલર થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો.
  5. તમારી મુંબઇ સ્ટાઈલ આલુ ટીક્કી તૈયાર છે.
  6. ગરમ ગરમ ટીક્કી ને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

Reviews for Aalu tikki mumbai street style in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aalu tikki mumbai street style in gujarati