Open in app

નરગિસ કોફ્તા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
shyama thanvi22nd Jun 2018

Nargis kofta ના વિશે

Ingredients to make Nargis kofta in gujarati

  • 100 ગ્રામ પનીર
  • કૉર્નફ્લોર 1/2 કપ
  • 4-5 બાફેલા બટાકા
  • અાદુ-મરચાં 2 ચમચી
  • 1 બીટ કદ્દદૂકસ કરીને
  • 1/2 કપ બ્રેડ કરમ્બ્સ
  • 1/2 ચમચી હળદર
  • 1 ચમચી મરી પાઉઙર
  • મીઠું જરૂર મુજબ
  • તેલ તળવા માટે
  • કોથંમીર
  • ડ્રાઈફ્રૂટ
  • 1 લીલી મર્ચી

How to make Nargis kofta in gujarati

  1. બટાકાને બાફી, છોલી, માવો કરવો
  2. તેમાં મીઠું, 1 ચમચી અાદુ-મરચાં અને હળદર નાંખી, બરાબર મિક્સ કરી
  3. કોથંમીર નાબી મિક્સ કરવા
  4. બીટરૂટ માં મીઠું અને 1/2 ચમચી મરી પાઉડર નાંબી મિગ્સ કરી
  5. પનીર કદ્દદૂકસ કરીને મીઠું , લીલા મર્ચા, 1/2 ચમચી મરી પાઉડર નાંખી મિગ્સ કરી
  6. દવે એવી રીતે બૉલ તૈયાર કરો ,બીટરૂટ ,પનીર અને ડ્રાઈફ્રૂટ સાથે
  7. કૉર્નફ્લોર રી સ્લરી મેં ડુબાડીને કાઢી લો
  8. બ્રેડ ક્રમ્બ્સ માં કોટ કરો
  9. ગોલ્ડન બ્રાઉન તળીને સર્વ કરો

Reviews for Nargis kofta in gujarati (0)

No reviews yet.

Recipes similar to Nargis kofta in gujarati

  • કોફ્તા

    3 likes
  • દુધી ના કોફ્તા

    2 likes
  • ચીઝ કોફ્તા ઈન દિલ્ખુશ ગ્રેવી

    2 likes
  • ઓટસ દૂધી કોફ્તા કરી નોન ફ્રાઇડ

    0 likes