હોમ પેજ / રેસિપી / નરગિસ કોફ્તા

Photo of Nargis kofta by Shyama Amit at BetterButter
889
2
0.0(0)
0

નરગિસ કોફ્તા

Jun-22-2018
Shyama Amit
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

નરગિસ કોફ્તા રેસીપી વિશે

આ રેસીપી રાજસ્થાન ના જોધપુર ની ફેમસ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • કિટ્ટીપાર્ટી
  • રાજસ્થાન
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 100 ગ્રામ પનીર
  2. કૉર્નફ્લોર 1/2 કપ
  3. 4-5 બાફેલા બટાકા
  4. અાદુ-મરચાં 2 ચમચી
  5. 1 બીટ કદ્દદૂકસ કરીને
  6. 1/2 કપ બ્રેડ કરમ્બ્સ
  7. 1/2 ચમચી હળદર
  8. 1 ચમચી મરી પાઉઙર
  9. મીઠું જરૂર મુજબ
  10. તેલ તળવા માટે
  11. કોથંમીર
  12. ડ્રાઈફ્રૂટ
  13. 1 લીલી મર્ચી

સૂચનાઓ

  1. બટાકાને બાફી, છોલી, માવો કરવો
  2. તેમાં મીઠું, 1 ચમચી અાદુ-મરચાં અને હળદર નાંખી, બરાબર મિક્સ કરી
  3. કોથંમીર નાબી મિક્સ કરવા
  4. બીટરૂટ માં મીઠું અને 1/2 ચમચી મરી પાઉડર નાંબી મિગ્સ કરી
  5. પનીર કદ્દદૂકસ કરીને મીઠું , લીલા મર્ચા, 1/2 ચમચી મરી પાઉડર નાંખી મિગ્સ કરી
  6. દવે એવી રીતે બૉલ તૈયાર કરો ,બીટરૂટ ,પનીર અને ડ્રાઈફ્રૂટ સાથે
  7. કૉર્નફ્લોર રી સ્લરી મેં ડુબાડીને કાઢી લો
  8. બ્રેડ ક્રમ્બ્સ માં કોટ કરો
  9. ગોલ્ડન બ્રાઉન તળીને સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર