પોટેટો ફિંગર | Poteto fingers Recipe in Gujarati

ના દ્વારા Jinal Desai  |  23rd Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Poteto fingers recipe in Gujarati, પોટેટો ફિંગર, Jinal Desai
પોટેટો ફિંગરby Jinal Desai
 • તૈયારીનો સમય

  15

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

0

0

About Poteto fingers Recipe in Gujarati

પોટેટો ફિંગર વાનગીઓ

પોટેટો ફિંગર Ingredients to make ( Ingredients to make Poteto fingers Recipe in Gujarati )

 • 1 કપ રવો
 • 1/2 કપ દહીં
 • 2 મોટા બાફેલા બટાકા નો માવો
 • 1 ચમચી મરી પાવડર
 • 1 ચમચી ચાટ મસાલો
 • મીઠુ સ્વાદ પ્રમાણે
 • 1 ચમચી આદું મરચાં ની પેસ્ટ
 • 1 1/2 ચમચી કોર્ન ફ્લોર
 • તળવા માટે તેલ
 • સર્વ કરવા માટે ટામેટા સોસ અને લીલી ચટણી

How to make પોટેટો ફિંગર

 1. સૌપ્રથમ રવા ને ધીમા તાપે 2 મિનિટ શેકવો.
 2. ત્યાર બાદ તેને ઠંડો પાડી એમાં દહીં ઉમેરવું
 3. આ મિશ્રણ ને ૧૦મિનિટ રેહવાં દેવું
 4. ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા નો માવો મિક્સ કરવો
 5. પછી સ્વાદ પ્રમાણે મીઠું, લીલાં આદું મરચાં ની પેસ્ટ, મરી પાવડર, ચાટ મસાલો, કોર્ન ફ્લોર બધું મિક્સ કરી દેવું
 6. ત્યાર બાદ હથેળી માં થોડું તેલ લગાડી ઉભી આંગળી જેવું દેખાય એવું વાળી દેવું
 7. એક છેડા પર બદામ ચોંટાડી દેવી.એ નખ જેવું દેખાસે.
 8. પછી આ દરેક ફિંગર ને ગરમ તેલ માં તળી લેવું
 9. ટામેટા સોસ અને ચટણી સાથે સર્વ કરો.. ખૂબ સરસ લાગસે

My Tip:

ગરમ ગરમ ખૂબ જ સરસ લાગસે

Reviews for Poteto fingers Recipe in Gujarati (0)