હોમ પેજ / રેસિપી / પોટેટો ફિંગર

Photo of Poteto fingers by Jinal Desai at BetterButter
726
3
0.0(0)
0

પોટેટો ફિંગર

Jun-23-2018
Jinal Desai
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પોટેટો ફિંગર રેસીપી વિશે

સૌપ્રથમ રવા ને ધીમા તાપે 2 મિનિટ શેકવો. ત્યાર બાદ તેને ઠંડો પાડી એમાં દહીં ઉમેરવું આ મિશ્રણ ને ૧૦મિનિટ રેહવાં દેવું ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા નો માવો મિક્સ કરવોપછી સ્વાદ પ્રમાણે મીઠું, લીલાં આદું મરચાં ની પેસ્ટ, મરી પાવડર, ચાટ મસાલો, કોર્ન ફ્લોર બધું મિક્સ કરી દેવું ત્યાર બાદ હથેળી માં થોડું તેલ લગાડી ઉભી આંગળી જેવું દેખાય એવું વાળી દેવુંએક છેડા પર બદામ ચોંટાડી દેવી.એ નખ જેવું દેખાસે.પછી આ દરેક ફિંગર ને ગરમ તેલ માંi તળી લો. ટામેટા સોસ અને ચટણી સાથે સર્વ કરો..

રેસીપી ટૈગ

  • વેજ

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ રવો
  2. 1/2 કપ દહીં
  3. 2 મોટા બાફેલા બટાકા નો માવો
  4. 1 ચમચી મરી પાવડર
  5. 1 ચમચી ચાટ મસાલો
  6. મીઠુ સ્વાદ પ્રમાણે
  7. 1 ચમચી આદું મરચાં ની પેસ્ટ
  8. 1 1/2 ચમચી કોર્ન ફ્લોર
  9. તળવા માટે તેલ
  10. સર્વ કરવા માટે ટામેટા સોસ અને લીલી ચટણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ રવા ને ધીમા તાપે 2 મિનિટ શેકવો.
  2. ત્યાર બાદ તેને ઠંડો પાડી એમાં દહીં ઉમેરવું
  3. આ મિશ્રણ ને ૧૦મિનિટ રેહવાં દેવું
  4. ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા નો માવો મિક્સ કરવો
  5. પછી સ્વાદ પ્રમાણે મીઠું, લીલાં આદું મરચાં ની પેસ્ટ, મરી પાવડર, ચાટ મસાલો, કોર્ન ફ્લોર બધું મિક્સ કરી દેવું
  6. ત્યાર બાદ હથેળી માં થોડું તેલ લગાડી ઉભી આંગળી જેવું દેખાય એવું વાળી દેવું
  7. એક છેડા પર બદામ ચોંટાડી દેવી.એ નખ જેવું દેખાસે.
  8. પછી આ દરેક ફિંગર ને ગરમ તેલ માં તળી લેવું
  9. ટામેટા સોસ અને ચટણી સાથે સર્વ કરો.. ખૂબ સરસ લાગસે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર