રેડ વેલ્વેટ સ્વિસ રોલ | Red Velvet Swis Roll Recipe in Gujarati

ના દ્વારા Shaheda T. A.  |  23rd Jun 2018  |  
5 ત્યાંથી 2 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Red Velvet Swis Roll by Shaheda T. A. at BetterButter
રેડ વેલ્વેટ સ્વિસ રોલby Shaheda T. A.
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  17

  મીની
 • પીરસવું

  4

  લોકો

11

2

રેડ વેલ્વેટ સ્વિસ રોલ

રેડ વેલ્વેટ સ્વિસ રોલ Ingredients to make ( Ingredients to make Red Velvet Swis Roll Recipe in Gujarati )

 • મેંદો 1 કપ
 • બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
 • બેકીંગ સોડા 1/4 નાની ચમચી
 • માખણ/બટર 1/4 કપ પીઘળેલું
 • કન્ડેન્સ્ડ મિલ્ક 1/2 કપ
 • વેનીલા એસેન્સ 1/4 નાની ચમચી
 • પાણી 1/4 કપ
 • ખાવાનો લાલ કલર 1/2 નાની ચમચી
 • દૂધ 1/2 કપ
 • લીંબુનો રસ 1/2 નાની ચમચી
 • વહીપપિંગ ક્રીમ 1 કપ
 • દળેલી ખાંડ 2 મોટી ચમચી

How to make રેડ વેલ્વેટ સ્વિસ રોલ

 1. દૂધ માં લીંબુ નો રસ નાંખી મિક્સ કરો અને બટર મિલ્ક તૈયાર કરી લો.
 2. એક બાઉલ માં મેંદો, બેકીંગ પાવડર અને બેકીંગ સોડા ને ચારણી થી ચાળી લો.
 3. કન્ડેન્સ્ડ મિલ્ક, માખણ અને વેનીલા એસેન્સ ને ઇલેક્ટ્રિક બીટર થી સરસ રીતે ફેંટી લો.
 4. હવે સૂકા મિશ્રણ ને આ મિશ્રણ માં નાખી મિક્સ કરતા જાઓ.
 5. તૈયાર કરેલું બટર મિલ્ક નાખી મિક્સ કરો.
 6. હવે કલર નાંખી મિક્સ કરી લો.
 7. ટીન ને તેલ ની મદદ થી ગ્રીસ કરી લો.
 8. હવે કેક નું બેટર ટીન માં નાખી દો.
 9. ઓવેન માં 180 ડિગ્રી તાપમાને 10 થી 12 મિનિટ સુધી બેક થવા દો.
 10. ત્યાં સુધી વહીપપિંગ ક્રીમ માં ખાંડ નાખી બીટર થી ફેંટી લો.
 11. ટૂથપિક નાખી ચેક કરો. જો ટૂથપિક ચોખ્ખી નીકળે તો કેક તૈયાર છે.
 12. રેક પર ઠંડુ થવા દો.
 13. હવે તેના પર વહીપપિંગ ક્રીમ સ્પ્રેડ કરી લો અને રોલ કરી દો.
 14. ફ્રિજ માં 30 મિનિટ રહેવા દો.
 15. સ્લાઈસ કાપી ને નાસ્તા માં ચ્હા ની સાથે સર્વ કરો.

Reviews for Red Velvet Swis Roll Recipe in Gujarati (2)

Neelam Barot2 years ago

Yummy
જવાબ આપવો
Shaheda T. A.
2 years ago
thank you

Rina Joshi2 years ago

સુપબ
જવાબ આપવો
Shaheda T. A.
2 years ago
થેંક યુ