Open in app

નૂડલ્સ ટૈકોઝ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people

Noodles tacos ના વિશે

Ingredients to make Noodles tacos in gujarati

  • મૈગી નૂડલ્સ 2 પૈકેટ
  • પાપડ 8
  • સમારેલા કાંદા 1
  • ઝીણી સમારેલી કેપ્સીકમ 1 ટેબલસ્પૂન
  • ઝીણી સમારેલી ગાજર 1 ટેબલસ્પૂન
  • લીલા વટાણા 1 ટેબલસ્પૂન
  • ધાણા પાવડર 1/2 ટીસ્પૂન
  • લાલ મરચાની ભૂકી 1/2 ટીસ્પૂન
  • હળદર 1/4 ટીસ્પૂન
  • મીઠુ 1/2 ટીસ્પૂન
  • ગરમ મસાલો 1/4 ટીસ્પૂન
  • તેલ 2 ટેબલસ્પૂન
  • ચીઝ 80 ગ્રામ
  • સેવ 1/2 કપ
  • કોથમીર 1 ટીસ્પૂન

How to make Noodles tacos in gujarati

  1. પેદ મા તેલ ગરમ કરી કાંદા સાંતળો.
  2. સમારેલી કેપ્સીકમ,ગાજર, લીલા વટાણા નાખી સાંતળો.
  3. બધા મસાલા નાખી સાંતળો, 1 કપ પાણી નાખી પકવો.
  4. 30 સેકન્ઙ પછી મેગી,મેગી મસાલો 4 કપ પાણી નાખી પકવો.
  5. પાણી સુકાઇ જાય અેટલે ગેસ બંદ કરી દો.
  6. પાપડ સેકીને ટૈકોઝ નો આકાર આપો.
  7. ટૈકોઝમા નૂડલ્સ ભરી, સેવ છાંટી, કોથમીર નાખી ચીઝ ગ્રેટ કરો.
  8. તરત જ પિરસો.

Reviews for Noodles tacos in gujarati (0)

No reviews yet.

Recipes similar to Noodles tacos in gujarati

  • નૂડલ્સ પરોઠા

    1 likes
  • નૂડલ્સ પોકેટસ

    2 likes
  • સેઝવાન નૂડલ્સ ફેંકી

    1 likes
  • વેજીટેબલ હક્કા નૂડલ્સ

    2 likes