પનીર ટીકા | Paneer tikka Recipe in Gujarati

ના દ્વારા Dipika Ranapara  |  23rd Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Paneer tikka recipe in Gujarati, પનીર ટીકા, Dipika Ranapara
પનીર ટીકાby Dipika Ranapara
 • તૈયારીનો સમય

  60

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  4

  લોકો

3

0

પનીર ટીકા વાનગીઓ

પનીર ટીકા Ingredients to make ( Ingredients to make Paneer tikka Recipe in Gujarati )

 • પનીર ચોરસ કાપેલ 1 બાઉલ
 • બાફેલા બટાકા ની સ્લાઇસ 1 બાઉલ
 • ટામેટાની સ્લાઇસ 1 બાઉલ
 • કેપ્સીકમ સ્લાઇસ 1 બાઉલ
 • દહી 1 બાઉલ
 • મીઠું પ્રમાણસર
 • લાલ મરચું 1 ચમચી
 • વાટેલા આદૂ મરચા લસણ 1 ચમચી
 • ગરમ મસાલો 1 ચમચી
 • 1ટી સ્પૂન કોનૅફલોર
 • 1ટી સ્પૂન ચણાનો લોટ
 • તેલ પ્રમાણસર

How to make પનીર ટીકા

 1. એક મોટા વાડકા માં દહી લો
 2. તેમાં મીઠું પ્રમાણસર, મરચું, કોનૅફલોર,વાટેલા આદુ મરચા લસણ, ચણાનો લોટ ગરમ મસાલો ઉમેરી હલાવી લો.
 3. હવે, પનીર, બટેટા, કેપ્સીકમ અને ટામેટાની ની સ્લાઇસ ઉમેરી હલાવી લો અને કલાક બાજુ પર મૂકી દો.
 4. ગ્રીલ કરવાં માટે ના સળીયા લઇ તેમાં બધી સ્લાઇસ પોરવો.
 5. ગ્રીલ પેન ગરમ કરી તેમાં બધા સળીયા મૂકી , પ્રમાણસર તેલ નાખી ચારેય બાજુ થી ગ્રીલ કરો. ગરમાગરમ પીરસો.

My Tip:

તમે તમારા મન પસંદ શાકભાજી લઇ શકો છો.

Reviews for Paneer tikka Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો