Open in app

પાસ્તા સલાડ વિથ લેમન બટર મકાઈ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Solanki Minaxi23rd Jun 2018

Pasta salad with lemon butter cob ના વિશે

Ingredients to make Pasta salad with lemon butter cob in gujarati

  • પાસ્તા સલાડ બનાવવા માટે:-
  • ૧ ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ
  • ૧ ટી સ્પૂન અધકચરુ વાટેલું લસણ
  • ૧ કપ બાફેલા પાસ્તા
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ટેબલસ્પૂન મોટા કાપેલા કેપ્સીકમ
  • ૭ થી ૮ પાલક ના નાનાં પાંદડા
  • ૧ ટેબલસ્પૂન મોટા કાપેલા ટામેટા
  • ૨ બ્રેડ
  • સલાડ નુ ડ્રેસિંગ બનાવવા માટે:-
  • ૧ ટી સ્પૂન ખાંડ
  • ચપટી મીઠું
  • ૧/૪ ટી સ્પૂન મરી પાવડર
  • ૧/૨ ટી સ્પૂન અધકચરુ વાટેલું લસણ
  • ૧ ટેબલસ્પૂન વિનેગર
  • ૧ ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ
  • લેમન બટર મકાઈ માટે:-
  • ૧ બાફેલી અમેરિકન મકાઈ
  • ૧ ટેબલસ્પૂન બટર
  • ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૨ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ
  • ઓરેગાનો
  • છીણેલું ચીઝ

How to make Pasta salad with lemon butter cob in gujarati

  1. પેન માં તેલ ગરમ કરો તેમાં લસણ નાખો, લસણ ને સાંતળવા નું નથી, ખાલી ગરમ થાય એટલે તેમાં પાસ્તા નાખી ને મિક્સ કરી લો
  2. મીઠું, કેપ્સીકમ,ટામેટા અને પાલક નાખી મિક્સ કરી લો
  3. બાઉલ માં ડ્રેસિંગ ની સામગ્રી મિક્સ કરી લો
  4. અને આ મિશ્રણને પાસ્તા માં ઉમેરીને મિક્સ કરી લો
  5. જે પેન માં પાસ્તા બનાવ્યા એ જ પેન માં ૧ ટી સ્પૂન તેલ નાખી બ્રેડ ના ટુકડા ને સાતળી લો
  6. ક્રીસ્પી થાય ત્યાં સુધી સાંતળો
  7. જ્યારે સલાડ પીરસવા નું હોય ત્યારે પાસ્તા અને બ્રેડ ના ટુકડા મિક્સ કરી લેવા
  8. બાફેલી મકાઈ ને ગેસ પર થોડીક શેકી લો
  9. બટર ને ઓગાળી લો, તેમાં લીંબુનો રસ, મીઠું, ચીલી ફ્લેક્સ મિક્સ કરી લો
  10. અને મકાઈ પર લગાવી લો, મકાઈ પર ખમણેલું ચીઝ ભભરાવી દો અને ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ભભરાવો
  11. જે ડ્રેસિંગ વધે તેમા છીણેલું ગાજર અને કાકડી ઉમેરી સલાડ બનાવી લો
  12. આ પાસ્તા ગરમ અને ઠંડુ બંને રીતે ખાઇ શકાય છે

Reviews for Pasta salad with lemon butter cob in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pasta salad with lemon butter cob in gujarati