Open in app

પૌષ્ટીક ખૂલી સેન્ડવિચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Krupa Shah23rd Jun 2018

Healthy open sandwich ના વિશે

Ingredients to make Healthy open sandwich in gujarati

  • મલ્ટિગ્રેન બ્રેડ ૬
  • બટર શેકવા માટે
  • સેન્ડવિચ નુ લેયર બનાવવા માટે:
  • રવો ૧/૨ કપ
  • શેકેલા ઓટ્સ નો પાવડર ૧/૨ કપ
  • ચોખા નો લોટ ૧/૪ કપ
  • તાજુ દહીં ૨/૩ કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • બારીક સમારેલી કોબીજ ૨ મોટા ચમચા
  • બારીક સમારેલી કોથમીર ૨ મોટા ચમચા
  • બારીક સમારેલા ગાજર ૨ મોટા ચમચા
  • બારીક સમારેલા કેપ્સીકમ ૨ મોટા ચમચા
  • લાલ મરચાનો પાવડર ૧ નાની ચમચી
  • શેકેલા જીરું પાઉડર ૧ નાની ચમચી
  • સૂંઠ ૧/૨ નાની ચમચી
  • લીલા મરચાં ની પેસ્ટ ૧ નાની ચમચી
  • સેન્ડવિચ મસાલો ૧/૨ નાની ચમચી
  • હીંગ ચપટી

How to make Healthy open sandwich in gujarati

  1. સેન્ડવિચ પર લેયર કરવાની બધી સામગ્રી મિક્સ કરી દો એક મોટા વાસણમાં.
  2. ૧૫-૨૦ મીનીટ સુધી એને પલડવા દો.
  3. મિશ્રણ જો બ‌ઉ ઘટ્ટ લાગે તો એમાં દહીં અથવા પાણી ઉમેરી દો.
  4. મલ્ટિગ્રેન બ્રેડ પર તૈયાર મિશ્રણ ફેલાવી દો.
  5. તવો ગરમ કરી એના ઉપર બટર મૂકી દો.
  6. હવે મિશ્રણ લગાડેલો ભાગ પહેલાં શેકી લો.
  7. પછી બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
  8. પછી તૈયાર સેન્ડવીચ ને અડધી કાપી લો અને પછી એ પીરસો ટમેટો સોસ સાથે

Reviews for Healthy open sandwich in gujarati (0)

No reviews yet.

Recipes similar to Healthy open sandwich in gujarati

  • વેજ સેન્ડવિચ

    3 likes
  • જામ સેન્ડવિચ

    1 likes
  • રોટી સેન્ડવિચ

    2 likes
  • કિવી સેન્ડવિચ

    1 likes
  • સ્વીટ સેન્ડવિચ

    1 likes
  • ઢોકળા સેન્ડવિચ

    2 likes