હોમ પેજ / રેસિપી / સ્ટફ પનીર ડિક્કી

Photo of Stuff paneer tikki by Shyama Amit at BetterButter
377
2
0.0(0)
0

સ્ટફ પનીર ડિક્કી

Jun-23-2018
Shyama Amit
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્ટફ પનીર ડિક્કી રેસીપી વિશે

સ્વાદિષ્ટ ટિક્કી

રેસીપી ટૈગ

  • વેજ
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 4

  1. 4-5 બાફેલા બટાકા
  2. 1/2 કપ પોહા
  3. 1/2 ચમચી હલદર
  4. 1/2 ચમચી ગરમ મસાલો
  5. મીઠું સ્વાદ રૂપી
  6. 1/2 ચમચી જીરૂ
  7. 1 સમારેલી મરચ
  8. તેલ
  9. સ્ટફિંગ માટે
  10. પનીર 100 ગ્રામ
  11. 1 લીલી મરચ
  12. કોથમીર
  13. મરી પાઉડર 1/4 ચમચી
  14. મીઠું 1/4 ચમચી
  15. 1/4 ચમચી ચાટ મસાલો

સૂચનાઓ

  1. પોહા ને ધોઈને ,બટાકા નો માવો કરીને બધા મસાલા મુકીને હલાવીલુ
  2. સ્ટફિંગ ની બધી સામગ્રી મિક્સ કરી લેવુ
  3. આલૂ પોહા મિક્સચર ની ટિક્કી બનાવી લો , સયફિંગ મુકી ને, અને કિનારા થી સીલ કરી લો
  4. તવા પર તેલ મુકી ને શૈલો ફ્રાઈ કરીને ગરમ પરોસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર