Open in app

સ્ટફ પનીર ડિક્કી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
shyama thanvi23rd Jun 2018

Stuff paneer tikki ના વિશે

Ingredients to make Stuff paneer tikki in gujarati

  • 4-5 બાફેલા બટાકા
  • 1/2 કપ પોહા
  • 1/2 ચમચી હલદર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ રૂપી
  • 1/2 ચમચી જીરૂ
  • 1 સમારેલી મરચ
  • તેલ
  • સ્ટફિંગ માટે
  • પનીર 100 ગ્રામ
  • 1 લીલી મરચ
  • કોથમીર
  • મરી પાઉડર 1/4 ચમચી
  • મીઠું 1/4 ચમચી
  • 1/4 ચમચી ચાટ મસાલો

How to make Stuff paneer tikki in gujarati

  1. પોહા ને ધોઈને ,બટાકા નો માવો કરીને બધા મસાલા મુકીને હલાવીલુ
  2. સ્ટફિંગ ની બધી સામગ્રી મિક્સ કરી લેવુ
  3. આલૂ પોહા મિક્સચર ની ટિક્કી બનાવી લો , સયફિંગ મુકી ને, અને કિનારા થી સીલ કરી લો
  4. તવા પર તેલ મુકી ને શૈલો ફ્રાઈ કરીને ગરમ પરોસો

Reviews for Stuff paneer tikki in gujarati (0)

No reviews yet.

Recipes similar to Stuff paneer tikki in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    12 likes