Open in app

પાણીપુરી બૃશેટા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  12 min
પીરસવું  4 people
Renuka Ved23rd Jun 2018

Panipuri Bruschetta ના વિશે

Ingredients to make Panipuri Bruschetta in gujarati

  • સ્વીટ કોનૅ ૧ કપ
  • કાન્દા ૧કપ
  • કેપ્સિકમ ૧કપ
  • ટમેટાં ૧કપ
  • લસણની કળી ૫
  • બટર૧ચમચી તથા તેલ ૧ચમચી
  • ચીઝ કયુબ૩-૪
  • મરી પાવડર૧/૨ ચમચી
  • અજમો ૧/૪ચમચી
  • ઈટાલિયન સિઝનીગ.૧ચમચી
  • ચિલી ફલેકસ ૨ચમચી
  • નમક સ્વાદાનુસાર
  • ટોમેટો કેચપ ૪ ચમચા

How to make Panipuri Bruschetta in gujarati

  1. કડાઈમાં તેલ અને બટર લો
  2. અજમો નાખો
  3. કાન્દા નાખીને ૧ મિનિટ સાતળો લસણ નાખો
  4. કેપ્સિકમ નાંખી ૧મિનિટ સાતળો
  5. ટમેટાં નાખી તરતજ બાફેલા મકાઈ દાણા નાખો
  6. નમક,મરી પાવડર, ચીલી ફલેકસ, ઈટાલિયન સીઝનીગ નાખો
  7. ચીઝ ખમણી ને તથા ટોમેટો કેચઅપ ૨ચમચી ઉમેરો
  8. મિક્સ કરો
  9. મિશ્રણ પુરી માં ભરી ઉપર ટોમેટો કેચપ અને ખમણેલુ ચીઝ નાખો

Reviews for Panipuri Bruschetta in gujarati (0)

No reviews yet.

Recipes similar to Panipuri Bruschetta in gujarati

  • બૃશેટા

    1 likes
  • પાણીપુરી

    0 likes
  • રગડા પાણીપુરી

    4 likes
  • બ્રૂશેટા પાણીપુરી

    5 likes