હોમ પેજ / રેસિપી / પાણીપુરી બૃશેટા

Photo of Panipuri Bruschetta by Renuka Ved at BetterButter
1250
1
0.0(0)
0

પાણીપુરી બૃશેટા

Jun-23-2018
Renuka Ved
15 મિનિટ
તૈયારી નો સમય
12 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાણીપુરી બૃશેટા રેસીપી વિશે

સરળ ,જલ્દી બની જતી અને સ્વાદિષ્ટ વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • સાંતળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. સ્વીટ કોનૅ ૧ કપ
  2. કાન્દા ૧કપ
  3. કેપ્સિકમ ૧કપ
  4. ટમેટાં ૧કપ
  5. લસણની કળી ૫
  6. બટર૧ચમચી તથા તેલ ૧ચમચી
  7. ચીઝ કયુબ૩-૪
  8. મરી પાવડર૧/૨ ચમચી
  9. અજમો ૧/૪ચમચી
  10. ઈટાલિયન સિઝનીગ.૧ચમચી
  11. ચિલી ફલેકસ ૨ચમચી
  12. નમક સ્વાદાનુસાર
  13. ટોમેટો કેચપ ૪ ચમચા

સૂચનાઓ

  1. કડાઈમાં તેલ અને બટર લો
  2. અજમો નાખો
  3. કાન્દા નાખીને ૧ મિનિટ સાતળો લસણ નાખો
  4. કેપ્સિકમ નાંખી ૧મિનિટ સાતળો
  5. ટમેટાં નાખી તરતજ બાફેલા મકાઈ દાણા નાખો
  6. નમક,મરી પાવડર, ચીલી ફલેકસ, ઈટાલિયન સીઝનીગ નાખો
  7. ચીઝ ખમણી ને તથા ટોમેટો કેચઅપ ૨ચમચી ઉમેરો
  8. મિક્સ કરો
  9. મિશ્રણ પુરી માં ભરી ઉપર ટોમેટો કેચપ અને ખમણેલુ ચીઝ નાખો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર