Open in app

ડુંગળી ના ભજીયાં

1 review
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dipika Ranapara24th Jun 2018

Onion fritters ના વિશે

Ingredients to make Onion fritters in gujarati

  • 1કપ ચણાનો લોટ
  • 2 લાંબી સમારેલી ડુંગળી ની સ્લાઇસ
  • પાણી પ્રમાણસર (3/4 કપ અંદાજે )
  • મીઠું પ્રમાણસર
  • લાલ મરચું 1 ચમચી
  • ચપટી સોડા
  • લીલા મરચાં ઝીણા સમારેલા
  • ઝીણી સમારેલી કોથમીર

How to make Onion fritters in gujarati

  1. એક મોટા પાત્રમાં ચણાનો લોટ લો
  2. તેમાં મીઠું પ્રમાણસર, લાલ મરચું, લીલા મરચાં ઝીણા સમારેલા,ઝીણી સમારેલી કોથમીર, ચપટી સોડા નાખી બરાબર હલાવી લો.
  3. પ્રમાણસર પાણી રેડીને હલાવી ઉમેરો
  4. તેલ ગરમ કરી તેમાં હાથ ભીનો કરી નાના ભજીયાં પાડી આછા ગોલ્ડન કલર ના તળી લો.
  5. તળેલા મરચાં સાથે ગરમાગરમ પીરસો.

Reviews for Onion fritters in gujarati (1)

Rina Joshi3 months ago

May I say something ??

Recipes similar to Onion fritters in gujarati

  • સુજી ના વડા

    6 likes
  • દૂધ ના લાડુ

    4 likes
  • મેથી ભજીયાં

    4 likes
  • રવા ના લાડુ

    4 likes
  • બેસન ના અપમ

    3 likes
  • ભાત ના કબાબ

    3 likes