હોમ પેજ / રેસિપી / રવા વેજીટેબલ સન્ડ વિચ ઢોકળા

Photo of Rawa vegetable sandwich dhokla by Nitu Sharma at BetterButter
483
1
0.0(0)
0

રવા વેજીટેબલ સન્ડ વિચ ઢોકળા

Jun-24-2018
Nitu Sharma
8 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રવા વેજીટેબલ સન્ડ વિચ ઢોકળા રેસીપી વિશે

આ રવા ઢોકળા બહુજ પોષ્ટિક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • ગુજરાત
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. ૧ વાડકી રવો
  2. ૧/૪ વાડકી દહી
  3. ૧ વાડકી સમારેલી લાલ, પીળી,હરી શિમલા મિર્ચ
  4. ૧/૨ વાડકી બાફેલા સ્વીટ કોર્ન
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ૨ લીલા મરચા
  7. ૧ ચમચી રાઈ
  8. ૨ ચમચી તળ
  9. લાલ મરચા પાઉડર સ્વાદ પ્રમાણે
  10. ૧ ચમચી તેલ
  11. લીલી ચટણી
  12. લીલા ધાણા

સૂચનાઓ

  1. દહીં માં રવો મિક્સ કરો.
  2. મીઠું નાખો અને ઢોકળા ના પ્લેટ ને ગ્રીસ કરીને ઢોકળા નો ખીરો ઉમેરો.
  3. ૧૦ મિનિટ સ્ટીમ કરો.
  4. બાફેલા કોર્ન ને મીકસર માં ક્રશ કરો.
  5. એક કડાહી માં ૧ ચમચી તેલ નાખો.
  6. તેલ ગરમ થયા પછી સમારેલા કેપ્સીકમ અને ક્રશ કરેલા કોર્ન નાખો.
  7. મીઠું અને લાલ મરચા પાઉડર મિક્સ કરીને ૨ મિનિટ સેંકો.
  8. વાડકી ના મદદ થી ઢોકળા ને ગોળ કાપો.
  9. હવે એક ઢોકળા ના પીસ ઉપર લીલી ચટણી લગાવો.
  10. એની ઉપર કેપ્સીકમ અને કોર્ન નો મિક્ચર લગાવો.
  11. બીજા પીસ ઉપર પણ ચટણી લગાઓ અને પેહલા પીસ ઉપર મૂકો.
  12. એક કળાહી માં તેલ ઉમેરો.
  13. તેલ ગરમ થાય પછી રાઈ, તળ,લાલ મરચા પાઉડર નાખો.
  14. હવે આમાં સન્ડ વિચ ઢોકળા મૂકો.
  15. વઘાર ઢોકળા ઉપર ચોંટી જસે
  16. ઉપર થી લીલા ધાણા નાખીને સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર