Open in app

રવા વેજીટેબલ સન્ડ વિચ ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  8 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Nitu Sharma24th Jun 2018

Rawa vegetable sandwich dhokla ના વિશે

Ingredients to make Rawa vegetable sandwich dhokla in gujarati

  • ૧ વાડકી રવો
  • ૧/૪ વાડકી દહી
  • ૧ વાડકી સમારેલી લાલ, પીળી,હરી શિમલા મિર્ચ
  • ૧/૨ વાડકી બાફેલા સ્વીટ કોર્ન
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૨ લીલા મરચા
  • ૧ ચમચી રાઈ
  • ૨ ચમચી તળ
  • લાલ મરચા પાઉડર સ્વાદ પ્રમાણે
  • ૧ ચમચી તેલ
  • લીલી ચટણી
  • લીલા ધાણા

How to make Rawa vegetable sandwich dhokla in gujarati

  1. દહીં માં રવો મિક્સ કરો.
  2. મીઠું નાખો અને ઢોકળા ના પ્લેટ ને ગ્રીસ કરીને ઢોકળા નો ખીરો ઉમેરો.
  3. ૧૦ મિનિટ સ્ટીમ કરો.
  4. બાફેલા કોર્ન ને મીકસર માં ક્રશ કરો.
  5. એક કડાહી માં ૧ ચમચી તેલ નાખો.
  6. તેલ ગરમ થયા પછી સમારેલા કેપ્સીકમ અને ક્રશ કરેલા કોર્ન નાખો.
  7. મીઠું અને લાલ મરચા પાઉડર મિક્સ કરીને ૨ મિનિટ સેંકો.
  8. વાડકી ના મદદ થી ઢોકળા ને ગોળ કાપો.
  9. હવે એક ઢોકળા ના પીસ ઉપર લીલી ચટણી લગાવો.
  10. એની ઉપર કેપ્સીકમ અને કોર્ન નો મિક્ચર લગાવો.
  11. બીજા પીસ ઉપર પણ ચટણી લગાઓ અને પેહલા પીસ ઉપર મૂકો.
  12. એક કળાહી માં તેલ ઉમેરો.
  13. તેલ ગરમ થાય પછી રાઈ, તળ,લાલ મરચા પાઉડર નાખો.
  14. હવે આમાં સન્ડ વિચ ઢોકળા મૂકો.
  15. વઘાર ઢોકળા ઉપર ચોંટી જસે
  16. ઉપર થી લીલા ધાણા નાખીને સર્વ કરો.

Reviews for Rawa vegetable sandwich dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rawa vegetable sandwich dhokla in gujarati