હોમ પેજ / રેસિપી / સેમોલિના એન્ડ રેઈઝીન કુકીઝ/સુજી અને દરાખ નાં બિસ્કિટ

Photo of Semolina and raisin cookies by Shaheda T. A. at BetterButter
287
3
0.0(0)
0

સેમોલિના એન્ડ રેઈઝીન કુકીઝ/સુજી અને દરાખ નાં બિસ્કિટ

Jun-24-2018
Shaheda T. A.
15 મિનિટ
તૈયારી નો સમય
18 મિનિટ
રાંધવાનો સમય
8 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સેમોલિના એન્ડ રેઈઝીન કુકીઝ/સુજી અને દરાખ નાં બિસ્કિટ રેસીપી વિશે

હેલ્થી અને સ્વાસ્થ્ય વર્ધક...

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • હૈદરાબાદી
  • બેકિંગ
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 8

  1. સુજી 1 કપ
  2. ઘઉં નો લોટ 1/2 કપ
  3. બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
  4. ઘી 1/2 કપ
  5. દળેલી ખાંડ 1/2 કપ
  6. કાળી દરાખ 20 થઈ 25

સૂચનાઓ

  1. ઓવેન ને 160 ડિગ્રી પર પ્રિહિટ કરી લો.
  2. એક બાઉલ માં ઘી અને ખાંડ ને મિક્સ કરી લો.
  3. હવે આમાં સુજી બેકીંગ પાવડર અને મેંદો નાખી મિક્સ કરો.
  4. બ્રેડ ક્રમ્બ જેવું થાય એટલે હાથ ની મદદ થઈ મુલાયમ/ નરમ લોટ બાંધો.
  5. હવે એના 22 થઈ 25 પૂડા બનાવિ લો.
  6. હાથ ની મદદ થી કુકી/બિસ્કિટ જેવો શેપ આપો.
  7. વચ્ચે એક રેઈઝીન/દરાખ મૂકીને પ્રેસ કરો.
  8. હવે આને બેકીંગ ટ્રે પર મૂકી 15 થી 20 મિનિટ અથવા હલકો કલર બદલાઈ જાય ત્યાં સુધી બેક કરો.
  9. સેમોલિના કુકીઝ તૈયાર છે. બાળકો અને બધાને ગમે એવી હે

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર