Open in app

સેમોલિના એન્ડ રેઈઝીન કુકીઝ/સુજી અને દરાખ નાં બિસ્કિટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  18 min
પીરસવું  8 people
Shaheda T. A.24th Jun 2018

Semolina and raisin cookies ના વિશે

Ingredients to make Semolina and raisin cookies in gujarati

  • સુજી 1 કપ
  • ઘઉં નો લોટ 1/2 કપ
  • બેકીંગ પાવડર 1/2 નાની ચમચી
  • ઘી 1/2 કપ
  • દળેલી ખાંડ 1/2 કપ
  • કાળી દરાખ 20 થઈ 25

How to make Semolina and raisin cookies in gujarati

  1. ઓવેન ને 160 ડિગ્રી પર પ્રિહિટ કરી લો.
  2. એક બાઉલ માં ઘી અને ખાંડ ને મિક્સ કરી લો.
  3. હવે આમાં સુજી બેકીંગ પાવડર અને મેંદો નાખી મિક્સ કરો.
  4. બ્રેડ ક્રમ્બ જેવું થાય એટલે હાથ ની મદદ થઈ મુલાયમ/ નરમ લોટ બાંધો.
  5. હવે એના 22 થઈ 25 પૂડા બનાવિ લો.
  6. હાથ ની મદદ થી કુકી/બિસ્કિટ જેવો શેપ આપો.
  7. વચ્ચે એક રેઈઝીન/દરાખ મૂકીને પ્રેસ કરો.
  8. હવે આને બેકીંગ ટ્રે પર મૂકી 15 થી 20 મિનિટ અથવા હલકો કલર બદલાઈ જાય ત્યાં સુધી બેક કરો.
  9. સેમોલિના કુકીઝ તૈયાર છે. બાળકો અને બધાને ગમે એવી હે

Reviews for Semolina and raisin cookies in gujarati (0)

No reviews yet.

Recipes similar to Semolina and raisin cookies in gujarati