Photo of Dalwada by Rina Joshi at BetterButter
318
2
0.0(0)
0

દાળવડા

Jun-24-2018
Rina Joshi
420 મિનિટ
તૈયારી નો સમય
31 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળવડા રેસીપી વિશે

ઝરમર વરસાદ ની મોજ દાળવડા સાથે

રેસીપી ટૈગ

  • ગુજરાત
  • તળવું

સામગ્રી સર્વિંગ: 5

  1. એક કપ મઞ ની મોઞર દાળ
  2. ચોથા ભાઞ ની અડદદાળ
  3. ચાર તીખા લીલા મરચા
  4. ટુકડો આદુ
  5. મીઠું સવાદનુસાર
  6. ખાવાનો સોડા ૧/૪

સૂચનાઓ

  1. બંને દાળ ને અલગ ૭-૮ કલાક પલાળો પછી મિકસરમા આદુ મરચા સાથે વાટી લો હવે મીઠું, સોડા ઉમેરો તેલ ગરમ.કરો હાથેથી વડા પાડો ડુંગળી લીલા મરચાં સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર