Open in app

દાળવડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  420 min
બનાવવાનો સમય  31 min
પીરસવું  5 people
Rina Joshi24th Jun 2018

Dalwada ના વિશે

Ingredients to make Dalwada in gujarati

  • એક કપ મઞ ની મોઞર દાળ
  • ચોથા ભાઞ ની અડદદાળ
  • ચાર તીખા લીલા મરચા
  • ટુકડો આદુ
  • મીઠું સવાદનુસાર
  • ખાવાનો સોડા ૧/૪

How to make Dalwada in gujarati

  1. બંને દાળ ને અલગ ૭-૮ કલાક પલાળો પછી મિકસરમા આદુ મરચા સાથે વાટી લો હવે મીઠું, સોડા ઉમેરો તેલ ગરમ.કરો હાથેથી વડા પાડો ડુંગળી લીલા મરચાં સાથે પીરસો

Reviews for Dalwada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dalwada in gujarati