Open in app

દુધી નીં પેટીસ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Jigisha Jayshree24th Jun 2018

Dudhi ni patties ના વિશે

Ingredients to make Dudhi ni patties in gujarati

  • દુધી નીં છીણ ૨ કપ
  • ઘઉ નો જાડો લોટ ૩ કપ
  • ૧ ચમચી આદુ અને લસણ નીં પેસ્ટ
  • ૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • ૨ નાની ચમચી ધાણા અને જીરું પાવડર
  • અડધી ચમચી હળદર પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ખાંડ ૧ ચમચી
  • લીંબુ નો નો રસ ૧ ચમચી
  • ૧ ચમચી ગરમ મસાલો પાઉડર
  • ૨ નાની ચમચી રાઈ
  • ૨ નાની ચમચી તલ
  • ૩/૪ લીલા મરચા
  • તેલ
  • ૧ ચુટકી હીંગ

How to make Dudhi ni patties in gujarati

  1. એક વાસણમાં દુધી નીં છીણ અને લોટ નાંખો.
  2. પછી તેમાં ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો.
  3. ૨ નાની ચમચી તેલ નું મોયણ નાખી ને લોટ બાંધો.
  4. હવે તેની પેટીસ બનાવી વરાળ થી બાફી લો.
  5. ટૂથપીક વડે ચેક કરો ચોંટે નહિ તો સમજવું કે બફાય ગયા છે
  6. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ચટકાવો.
  7. પછી હીંગ નાખો.
  8. લીલા મરચા કાપી ને નાંખો.
  9. તલ નાંખો
  10. હવે તેમાં પેટીસ નાંખી હલાવી લો.
  11. થોડી વાર ચઢવા દો પછી ડીસ માં કાઢી પરોસો ઉપર થી કોથમીર નાંખી પરોસો

Reviews for Dudhi ni patties in gujarati (1)

Rani Soni6 months ago

Wah

Recipes similar to Dudhi ni patties in gujarati

  • રગડા પેટીસ

    3 likes
  • ફરાળી પેટીસ

    4 likes
  • ફરાળી પેટીસ

    3 likes
  • દુધી નો હલવો

    5 likes
  • દુધી ની બરફી

    0 likes
  • પાલક નીં પેટીસ

    4 likes