Open in app

ફાફડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Dipika Ranapara24th Jun 2018

Fafda ના વિશે

Ingredients to make Fafda in gujarati

  • 1કપ ચણાનો લોટ
  • 1/4કપ પાણી
  • મીઠું પ્રમાણસર
  • 1/4 ચમચી સાજીનાં ફૂલ
  • 1/2 ચમચી અજમો
  • તળવા માટે તેલ પ્રમાણસર
  • 1/2 ચમચી મરી નો ભૂકો

How to make Fafda in gujarati

  1. એક પાત્રમાં ચણાનો લોટ લો અને તેમાં મીઠું પ્રમાણસર, મરી નો ભૂકો, અજમો અને સાજીનાં ફૂલ ઉમેરી હલાવી લો
  2. તેમાં પાણી રેડીને લોટ બાંધવો
  3. તેલ નુ મોણ દઇ મસળી લો
  4. લૂવા બનાવી લો
  5. તેલ ગરમ કરી દો
  6. એક પાટલી ઉપર લૂવો લઇ લાંબા લસરકે ઘસો.
  7. ચપ્પુ ની મદદ થી ખેચી ને ઉખાડી લો અને મધ્યમ આંચ પર તળી લો.
  8. ચા, કઢી, તળેલા મરચાં, પપૈયા ના છીણ સાથે ગરમાગરમ પીરસો.

Reviews for Fafda in gujarati (0)

No reviews yet.

Recipes similar to Fafda in gujarati

  • ફ્યુઝન ફાફડા

    2 likes
  • ફાફડા ગાઠીયા

    0 likes
  • ફાફડા ની કઢી

    0 likes
  • ફાફડા ગાંઠીયા

    3 likes